બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / મનોરંજન / બોલિવૂડ / The Archies Teaser out Suhana, Khushi Kapoor and Agastya Nanda trapped in love, friendship and breakup

The Archies Teaser / સુહાના, ખુશી અને અગસ્ત્યની મસ્તીથી ભરપૂર ફિલ્મ 'ધ આર્ચીઝ'નું ટીઝર રિલીઝ: પ્રેમ, મિત્રતા અને બ્રેકઅપમાં ફસાયેલ જોવા મળ્યા સ્ટાર કિડ્સ

Megha

Last Updated: 09:18 AM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુહાના ખાનની ડેબ્યૂ ફિલ્મ 'ધ આર્ચીઝ'નું ટીઝર રવિવારે રિલીઝ કરવામાં આવ્યું. ફિલ્મમાં શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા પણ આ ફિલ્મમાં ડેબ્યૂ કરી રહ્યાં છે

  • ફિલ્મ 'ધ આર્ચીઝ'નું ટીઝર રવિવારે રિલીઝ કરવામાં આવ્યું
  • આ ફિલ્મ આર્ચીઝ કોમિક્સ વાર્તાઓનું ભારતીય રૂપાંતરણ છે
  • 60ના દાયકામાં સેટ કરવામાં આવી સ્ટોરી 

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનની ડેબ્યૂ ફિલ્મ 'ધ આર્ચીઝ'નું ટીઝર રવિવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. શાહરૂખ ખાનની દીકરીની પહેલી ફિલ્મ હોવાના કારણે તે ઘણા સમયથી ચર્ચામાં છે. જણાવી દઈએ કે આ ફિલ્મનું નિર્દેશન ઝોયા અખ્તરે કર્યું છે અને આ ફિલ્મ આર્ચીઝ કોમિક્સ વાર્તાઓનું ભારતીય રૂપાંતરણ છે. 

ફિલ્મના કલાકારો બ્રાઝિલ જવા રવાના થયા
આ સાથે જ નોંધનીય છે કે ફિલ્મમાં સુહાનાની સાથે શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા પણ આ ફિલ્મમાં ડેબ્યૂ કરી રહ્યાં છે. બ્રાઝિલમાં Netflixની વાર્ષિક ટુડમ ઈવેન્ટ દરમિયાન ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ ફિલ્મના કલાકારો બ્રાઝિલ જવા રવાના થયા છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

60ના દાયકામાં સેટ કરવામાં આવી સ્ટોરી 
ટીઝરની વાત કરીએ તો શરૂઆત રિવરડેલ સ્ટેશન પર થનારી ટ્રેન સાથે થાય છે.રિવરડેલ ભારતનું એક હિલ સ્ટેશન છે. શહેરમાં રેટ્રો કાર જોવા મળી રહી છે. એંગ્લો ઈન્ડિયન વાઈબ્સ પણ જોવા મળે છે. આગળ રિવરડેલની ગેંગનો પરિચય થયો. સુહાનાના પાત્રનું નામ વેરોનિકા અને ખુશીના પાત્રનું નામ બેટી છે. તે પાર્ટીમાં ડાન્સ કરી રહી છે. આ સાથે જ દિલ તોડનારી ક્ષણોની ઝલક પણ છે. આ વાર્તા પણ પ્રેમ, મિત્રતા અને બ્રેકઅપમાંથી પસાર થાય છે.

નેટફ્લિક્સે આ વીડિયો શેર કર્યો
નેટફ્લિક્સે આ વીડિયો શેર કર્યો છે.એવું પણ લખ્યું છે કે, 'તમે તેને કૉમિક્સમાં, પુસ્તકોમાં અને રિવરડેલમાં જોયો છે. પરંતુ આ વખતે તમે તેને ભારતમાં જોશો. 60 ના દાયકામાં સેટ કરેલ, ધ આર્ચીઝ એક એવી દુનિયા બનાવે છે જે પરિચિત અને નવી બંને છે.'

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

રિલીઝ ડેટ નથી આવી 
ધ આર્ચીઝ માં સુહાના, ખુશી અને અગસ્ત્ય ઉપરાંત તેમાં વેદાંગ રૈના, મિહિર આહુજા, યુવરાજ મેંડા અને ડોટ છે. જો કે Netflixએ હજુ સુધી રિલીઝ ડેટ જાહેર કરી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ