બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Terrorist attack on beach restaurant in Mogadishu Somalia

ચકચાર / સોમાલિયામાં આતંકી હુમલાથી હાહાકાર, 3 સૈનિકો સહિત 9ના મોત, 6 કલાકના ઓપરેશનમાં 84 લોકોને ઉગારી લેવાયા

Kishor

Last Updated: 11:22 PM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમાલિયાના મોગાદિશુમાં બીચ રેસ્ટોરન્ટ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરાતા 3 સેનિકો સહિત 9 લોકોના મોત નિપજયા હોવાનું સામેં આવ્યું છે.

  • સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં આતકી હુમલો
  • સુરક્ષા દળોના 3 જવાનો સહિત 9 લોકોના મોત

ગત રાત્રે સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં બીચ રેસ્ટોરન્ટ પર અલ-શબાબ ઇસ્લામી આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો હતો. જેમાં સુરક્ષા દળોના 3 જવાનો સહિત 9 લોકોના મોત નિપજયા હોવાનું સામેં આવ્યું છે. આ મામલે સોમાલિયાની પોલીસ દ્વારા સત્તાવાર નિવેદન આપવામા આવ્યું હતું.જેમાં કહ્યું કે રાજધાની મોગાદિશુના કિનારે આવેલી એક હોટલને નિશાન બનાવી પર શુક્રવારે ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં 9 લોકો મોતના ખપ્પરમાં હોમાયા હતા. કલાકો સુધી ગોળીબાર ચાલ્યો હતો. જેમાં આજે શનિવારે સવારે પર્લ હોટેલ પર 12 કલાકની ઘેરાબંધી કરાઈ હતી.

Terrorist attack on beach restaurant in Mogadishu Somalia


7.55 વાગ્યે શરૂ થયો હુમલો

આ મામલે સ્થાનિક પોલીસે જણાવ્યું કે અધિકારીઓ સહિત લગભગ 84 લોકોને બચાવી ઉગારી લેવામાં સફળતા સાંપડી છે. ત્યાંના સમય આધારે જોઈએ તો સાંજે 7.55 વાગ્યે શરૂ થયેલા હુમલામાં છ નાગરિકો અને ત્રણ સૈનિકો શહીદ થયા બાદ 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજા ગ્રસ્ત પણ થયા હતા. પૂર્વ આફ્રિકામાં અલ-કાયદા સાથે જોડાયેલા સંગઠન અલ-શબાબે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. 

ગંભીર હુમલાને પગલે હાહાકાર
ખાસ વાત એ છે જે સોમાલિયાનું આ આતંકી સંગઠન હાઈ-પ્રોફાઈલ સ્થળો પર હુમલા માટે કુખ્યાત છે. લિડો બીચ મોગાદિશુમાં સૌથી લોકપ્રિય બીચ છે. વધુમાં અમીન એમ્બ્યુલન્સ સર્વિસના ડાયરેક્ટર અબ્દુલકાદિર અદાને કહ્યું કે જે બન્યું તે ખૂબ જ ગંભીર ઘટના છે. મોગાદિશુમાં હોટલ પરનો આ ગંભીર હુમલો હતો. જેને લઈને શાંતિ બનાવી રાખવા માટે હજારો લશ્કરી પોલીસ અધિકારીઓને શહેરમાં તૈનાત કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ