બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Team India won by 7 wickets against West Indies

IND vs WI / હાર્દિક પંડયાનો વિનિંગ છગ્ગો: વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાની 7 વિકેટે જીત, આ ત્રિપુટીએ કરી કમાલ

Kishor

Last Updated: 11:47 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India vs West Indies 3rd T20 : હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમેં વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી મેચમાં શાનદાર જીત હાંસલ કરી છે..

  • ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી મેચ 
  • ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટીમ ઇન્ડિયાની ભવ્ય જીત
  • વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાની 7 વિકેટે જીત

ભારતીય ટીમ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે 5 મેચની T20 સિરીઝની ત્રીજી મેચ ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં 'કરો યા મરો' જેવી સ્થિતિ વચ્ચે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ મેદાનમાં ઉતરી હતી. ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. 6 રનમાં પ્રથમ વિકેટ અને 34 રનમાં બીજી વિકેટ ગુમાવી હતી. યશસ્વી જયસ્વાલ 1 અને શુભમન ગિલ 6 રન જ કરી શક્યા હતા, જો કે બાદમાં સૂર્યકુમાર યાદવે 23 બોલમાં અર્ધી સદી ફટકારી હતી.સૂર્યકુમારે 44 બોલમાં 83 ફટકાર્યા છે. બાદમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ રનોનો વરસાદ કરીને 7 વિકેટથી જબરી જીત મેળવી છે.પાંચ મેચની શ્રેણીમાં 1-2થી વેસ્ટ ઈન્ડિઝ આગળ છે. સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને કુલદીપ યાદવની ત્રિપુટીએ કમાલની રમત રમી હતી.


ઈન્ડિઝે ટોસ જીત્યો હતો
આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.વેસ્ટ ઈન્ડિઝના બેસ્ટમેનોએ 160 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના ઓપનર બ્રેન્ડન કિંગે 42 બોલમાં 42 રન કર્યા હતા.તો કેપ્ટન રોવમેન પોવેલે 19 બોલમાં અણનમ 40 રન કર્યા હતા. જેમાં કુલદીપ યાદવે 3 વિકેટ અને અક્ષર પટેલ તથા મુકેશ કુમારને 1-1 વિકેટ પોતાને નાંમ કરી હતી. બાદમાં ભારતીય ટીમ ઉતરી હતી અને ભારતીય ખેલાડીઓના યશસ્વી પ્રદર્શનનને પગલે ટીમ ઇન્ડિયાએ આસાનીથી જીત મેળવી હતી.

આ મેચમાં યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ આ મેચમાં તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી છે. અગાઉ યશસ્વીએ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું તો બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝનો અનુભવી ઓલરાઉન્ડર જેસન હોલ્ડર ઈજાના કારણે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે. તેના સ્થાને રોસ્ટન ચેઝને તક મળી છે.


છેલ્લે વર્ષ 2016માં રમાઈ હતી
વેસ્ટઈન્ડિઝે છેલ્લે વર્ષ 2016માં ભારતીય ટીમ સામે T20 સિરીઝ જીતી હતી. વર્ષ 2016માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અમેરિકામાં T20 મેચની શ્રેણી રમાઈ હતી. જેમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 1-0થી હરાવ્યું હતું. આ વર્ષ રમાઈ રહેલી મેચની શ્રેણીમાં પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને યજમાન ટીમે 4 રને પરાજય આપ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી બીજી મેચમાં પણ  2-0ની લીડ મેળવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ