બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

VTV / સ્પોર્ટસ / team india of hockey mens in semifinal of Tokyo Olimpics 2020

જય હો / Tokyo Olympicsમાં હૉકીમાં યંગ ઈન્ડિયાનો કમાલ, 49 વર્ષ બાદ ફરી સેમીફાઇનલમાં ભારત

Parth

Last Updated: 07:19 PM, 1 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની હૉકીની ટીમ બ્રિટનને હરાવીને સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે, 49 વર્ષ બાદ ભારતની ટીમ સેમિફાઇનલમાં પહોંચી છે.

  • ભારતની ટીમ સેમીફાઇનલમાં 
  • હૉકીમાં ભારતે ફરી રચ્યો ઈતિહાસ 
  • સિંધુની જીત બાદ બીજા મોત ગુડ ન્યૂઝ 

સેમીફાઇનલમાં ભારત 
હૉકીમાં ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચી દીધો છે, ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનને 3-1થી હરાવી દીધું છે. જીતની સાથે જ ટીમ ઈન્ડિયા સેમીફાઇનલમાં પહોંચી છે અને ચાર દશક બાદ ભારતની ટીમ સેમીફાઇનલમાં પહોંચ્યું છે. સેમીફાઇનલમાં બેલ્જિયમમાં સામે ભારત લડશે. 

ભારતની યંગ બ્રિગેડ 
ટોક્યો ઑલિમ્પિક્સનો આજે દસમો દિવસ છે અને ભારતની દીકરીએ દેશ માટે ફરીવાર મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે, સતત બીજા ઑલિમ્પિક્સમાં મેડલ જીતનારી સિંધુ ભારતની પહેલી મહિલા ખેલાડી છે. સ્ટાર શટલર સિંધુએ આજે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બોક્સિંગમાં પણ એક મેડલ પાક્કો થઈ ગયો છે કારણ કે મહિલા બોક્સર લાવલીના સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યારે પુરુષ હૉકી ટીમ ક્વાર્ટર ફાઇનલ મેચ સુધી પહોંચી ગઈ હતી. 

હાફ ટાઈમ સુધી ભારત આગળ રહ્યું 
હૉકીમાં ટીમ ઈન્ડિયાએ આજે શરૂઆતથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. હાફ ટાઈમ સુધી ટીમ ઈન્ડિયા 2-0થી આગળ ચાલી રહી હતી અને ભારત તરફથી દિલપ્રિત સિંહ તથા ગુરજંત સિંહે ગોલ કર્યા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ