બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / 'Taken to Delhi more than 5 times, my brother lost his life while taking the ticket' Kirit Patel's family alleges

મહેસાણા / '5થી વધુ વખત દિલ્લી લઈ ગયા, ટિકિટ લેવામાં જ મારા ભાઈએ જીવ ગુમાવ્યો' કિરીટ પટેલના પરિવારના ધગધગતા આરોપ

Vishal Khamar

Last Updated: 07:48 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણા અર્બન બેંકનાં ડિરેક્ટર કિરીટ પટેલ આપધાત મામલે પોલીસ દ્વારા તપાસમાં બેદરકારી દાખવવામાં આવતા સમગ્ર કેસની તપાસ સાબરકાંઠા Dysp ને સોંપવામાં આવી છે. ત્યારે સાબરકાંઠા Dysp દ્વારા પાંચ ટીમ બનાવી તપાસની શરૂઆત કરી છે.

  • મહેસાણા અર્બન બેંકનાં ડિરેક્ટર કિરીટ પટેલનો આપઘાત મામલો
  • મહેસાણા પોલીસ દ્વારા તપાસમાં બેદકારી દાખવ્યો હોવાનો આક્ષેપ
  • સમગ્ર કેસની તપાસ સાબરકાંઠા Dysp  ને સોંપવામાં આવી

 મહેસાણા અર્બન બેંકનાં ડિરેક્ટર કિરીટ પટેલ આપઘાતનો કેસની તપાસ હવે સાબરકાંઠા પોલીસને સોંપાઈ છે. ત્યારે સાબરકાંઠા Dysp  પાયલ સોમેશ્વરને તપાસ સોંપાઈ છે. સાબરકાંઠા પોલીસ સાથે 3 રાજ્યની પોલીસ પણ તપાસ કરશે. કિરીટ પટેલ સાથે છેંતરપિંડી કેસમાં મહેસાણા પોલીસે ઢીલીનીતિ દાખવી હતી. મહેસાણાના એસપી અચલ ત્યાગીને ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહિ થઈ ન હતી. કિરીટ પટેલ સ્યુસાઈડ નોટમાં ઢીલી તપાસનો આરોપ લગાવ્યો હતો. કિરીટ પટેલને બેચરાજીની ટિકિટ આપવાનાં બહાને 5 લોકોએ ઠગાઈ કરી હતી. વિધાનસભાની ટિકિટ આપવાનાં બહાને 2.4 કરોડની ઠગાઈ કરી હતી.

પોલીસ એક નિવેદન નોંધવામાં બે થી ત્રણ કલાક જેટલો સમય કાઢે છેઃ નરેન્દ્રભાઈ પટેલ
આ બાબતે મૃતકનાં ભાઈ નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે અહીંયા જાણે અમે ગુનેગાર હોઈએ તે રીતે એક સાથે પોલીસની પાંચ છ ગાડીઓ આવે છે. અને આખો દિવસ ધમપછાડા અને નિવેદનો કરે છે. તેમજ એક વ્યક્તિનું નિવેદન નોંધવામાં બે થી ત્રણ કલાક જેટલો સમય કાઢે છે.  એટલે અમને એવું લાગે છે કે આ પોલીસ ઉપરથી જે કંઈ પ્રેશર કે દબાણ હોય એનાં કારણે આ લોકો ક્યાં તો વિદેશ ભાગી જાય અથવા તો આગોતરા લઈ લે એ માટે પોલીસ દ્વારા ઢીલી નીતી રાખવામાં આવી છે. 

  ખૂબ જ મજબૂત અને રાજકારણમાં ખૂબ જ સક્રિય હતાઃ પ્રવિણાબેન
આ બાબતે મૃતકનાં બહેન પ્રવિણાબેને જણાવ્યું હતું કે, તેઓ ખૂબ જ સરળ પ્રભાવનાં હતા. ખૂબ જ મજબૂત હતા. તેમજ રાજકારમાં પણ તેઓ ખૂબ જ સક્રિય હતા. પણ એમનું કામ પોલીસ ન સાંભળે મોઢેરા પોલીસ, મહેસાણા પોલીસ બધે ધક્કા ખાતા હતા. પરંતું કોઈએ તેમની વાત સાંભળી નહી. એટલે તેમણે આ પગલું ભર્યું. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ