બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Symptoms of migraine and necessary measures to reduce the pain of migraine

હેલ્થ ટિપ્સ / "માઈગ્રેનનું દર્દ ઓછું કરવા કયા ઉપાયો કરવા હિતાવહ? લક્ષણો ન જાણતા હોય તો જાણી લેજો નહીંતર માથું ફાટી જશે"

Pooja Khunti

Last Updated: 10:47 AM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Symptoms of migraine: માઈગ્રેન માથાના દુ:ખાવાની એક ગંભીર સમસ્યા છે. જેનાં કારણે માથાના એક ભાગમાં દુ:ખાવો થાય છે. ઉલ્ટી અને ઝાળા જેવાં લક્ષણો પણ જોવાં મળે છે.

  • ચિંતા કરવાનાં કારણે થાય માઈગ્રેન 
  • ગરમ તેલથી માથાની માલિશ કરો 
  • પ્રકાશમાં જવાથી બચો 

માઈગ્રેન માથાના દુ:ખાવાની એક ગંભીર સમસ્યા છે.  જેનાં કારણે માથાના એક ભાગમાં દુ:ખાવો થાય છે. માઈગ્રેન સમસ્યામાં સામાન્ય માથાના દુ:ખાવાથી વધુ દુ:ખાવો થાય. માઈગ્રેન એક વારંવાર થતી માથાના દુ:ખાવાની સમસ્યા છે. જે માથાના અળધા ભાગને અસર કરે છે.  માથાના પાછળનાં ભાગમાં થતો દુ:ખાવો પણ માઈગ્રેન હોઇ શકે.  માઈગ્રેનનો દુ:ખાવો થોડા સમયથી લઈને ઘણાં દિવસો સુધી રહી શકે છે.  જેમને માઈગ્રેનની સમસ્યા હોય છે, તેમને માથાના દુ:ખાવાની સાથે, ઉલ્ટી અને ઝાલા જેવી સમસ્યાઓ થઈ શકે છે. માઈગ્રેનનાં દુ:ખાવાથી બચવા આ ઉપાયો અજમાવો. 

થઈ શકે છે આ ગંભીર બીમારી 
માઈગ્રેનનાં કારણે શરીરનાં રક્ત પરિભ્રમણ પર અસર પડે છે. જેના કારણે હ્રદય રોગ અને હાર્ટ અટેક જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.  માઈગ્રેનની અસર માણસનાં માનસિક સ્વાસ્થ્ય પર પડે છે.  વધુ ચિંતા કરવાથી અને તણાવનાં કારણે માઈગ્રેનની સમસ્યા થઈ શકે છે. એટલા માટે ઓછામાં ઓછી ચિંતા કરવી જોઈએ. 

માઈગ્રેનનાં લક્ષણો 

ચિંતા કરવાનાં કારણે માઈગ્રેન થાય છે. 
માંથુ ભારે-ભારે લાગવું. 
ઊબકા આવવાં.  
ઉલ્ટી અને ઝાડાની સમસ્યા થવી. 
આંખોની નીચે કાળા ડાઘ થવાં. 
ચીડિયાપણું 

માઈગ્રેનનાં દુ:ખાવાથી બચવા માટે આ ઉપાય કરો. 

હીટિંગ પેડથી સેક કરો 
જો તમને એકદમથી માથાનો દુ:ખાવો થવાં લાગે, તો દુ:ખાવાના ભાગ ઉપર હીટિંગ પેડથી સેક કરો.  હીટિંગ પેડથી સેક કરવાથી તરત જ રાહત મળે છે. 

ગરમ તેલથી માથાની માલિશ કરો 
માઈગ્રેનનાં કારણે માથાના અળધા ભાગમાં દુ:ખાવો થાય છે.  આ એક એવો દુ:ખાવો હોય છે સહન કરવો ખૂબજ મુશ્કેલ હોય છે.  એવાં માટે તેને નિયંત્રણમાં રાખવા માટે ગરમ તેલથી માલિશ કરવી જોઈએ.  માથામાં માલિશ કરવાથી તમને આરામ મળશે. કાનથી લઈને આંખ અને નાકની બાજુમાં પણ હળવાં હાથે મસાજ કરો. તેનાથી તમને ઘણો ફાયદો થશે. 

માથું કપડાથી બાંધો
ઘણીવાર માથાનો દુખાવો એટલો વધી જતો હોય છે કે માથાના ભાગ પર માલિશ કરવાથી કોઈ જ અસર થતી નથી, એટલાં માટે કોઈ સુતરાવ કપડાંને તમારાં માથાના ભાગ પર બાંધો. આવું કરવાથી તમને દુ:ખાવાથી રાહત મળશે. 

પ્રકાશમાં જવાથી બચો 
જો તમને માથામાં સામાન્ય દુ:ખાવો પણ થઈ રહ્યો હોઈને તો એવામાં પ્રકાશમાં જવાથી બચવું જોઈએ.  વધુ પડતાં પ્રકાશમાં જવાથી માથાનો દુ:ખાવો વધી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ