બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / swatantra dev singh woman called the pradhan a luchcha video viral

પિટાઈ ગયા પ્રધાનજી / VIDEO : 'એ તો લુચ્ચો છે', મહિલાએ મંત્રી સામે ખોલી સરપંચની પોલ, સભા હસી-હસીને ગોટે ચઢી

Hiralal

Last Updated: 05:09 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીમાં કેબિનેટ મંત્રી સ્વતંત્ર દેવ સિંહની સભામાં એક મહિલાએ સરપંચને લુચ્ચો ગણાવી દેતા સભા હસી હસીને બેવડ વળી ગઈ હતી.

  • યુપીના મંત્રી સ્વતંત્ર દેવ સિંહની સભામાં સરપંચની બેઈજ્જતી
  • મંત્રીએ પ્રધાનને લઈને સવાલ પૂછતા મહિલા બોલી ગઈ સાચું
  • સરપંચને લુચ્ચો ગણાવતાં સભા હસી-હસીને ગોટે ચઢી 

કેન્દ્રની મોદી સરકારના 9 વર્ષ પૂરા થવાના અવસરે યુપીના કેબિનેટ મંત્રી સ્વતંત્ર દેવ સિંહની સભામાં એક મજાનો ઘાટ જોવા મળ્યો હતો જેમાં એક મહિલાએ સરપંચ સામે જોઈને તેમને લુચ્ચા ગણાવી દેતા સભામાં હાસ્ય ફેલાઈ ગયું હતું. 

શું બન્યું કેબિનેટ મંત્રીની સભામાં  
મંત્રી સ્વતંત્ર દેવ સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે મહિલાઓને પ્રધાન વિશે પ્રશ્નો પૂછે છે, ત્યારબાદ એક મહિલાએ પ્રધાનને લુચ્ચા ગણાવી દીધઆ હતા. મહિલાનો જવાબ સાંભળીને મંત્રી ભોંઠા પડી ગયા જોકે તેમણે પરિસ્થિતિ સંભાળીને વા ચાલુ રાખી.  કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસર પર સ્વતંત્ર દેવ સિંહ લખીમપુર ખીરી પહોંચીને જનતાને કામ જણાવ્યું હતું. એક જનસભામાં મંત્રી સ્વતંત્ર દેવ સિંહે મંચ પરથી મહિલાઓને પૂછ્યું કે, શું તમે આ પ્રધાનજી જાણો છો, તેઓ જ તમને પાણી પહોંચાડી રહ્યાં છે. 
સ્વતંત્ર દેવ સિંહના સવાલ પર એક મહિલા સાચી બોલી. તેણે સરપંચને પોલ ખોલતાં કહ્યું કે "તેમને કોણ નથી ઓળખતું, બધા જાણે છે, એ લુચ્ચો છે. 

સભા ખડખડાટ હસી 
મહિલાનો જવાબ સાંભળીને ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા. આ પછી, સ્વતંત્ર દેવસિંહે મહિલાને બેસવાનો ઇશારો કર્યો અને કહ્યું - 'ઠીક છે, બેસી જાઓ, બેસી જાઓ'. કોઈ ચતુરે આ ઘટનાનો વીડિયો બનાવીને ઉતારી લીધો અને સોશિયલ મીડિયામાં મૂક્યો જે વાયરલ થયો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ