બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / મનોરંજન / Sushant Singh Rajput Death Case Sister Shweta Singh Kirti Answer to Rhea Chakraborty Allegations

બોલિવૂડ / રિયા પર ભડકી સુશાંતની બહેન, કહ્યું-મોત બાદ હવે મારા બેદાગ ભાઈની ઈમેજ ખરાબ કરવા....

Noor

Last Updated: 11:39 AM, 28 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ મામલે એક પછી એક નવા નવા એંગલ સામે આવી રહ્યાં છે. જોકે, રિયા ચક્રવર્તીએ પણ એક ઈન્ટરવ્યૂમાં એવા ચોંકાવનારા ખુલાસા કર્યાં છે, જે બાદ હવે લોકો આ સમગ્ર કેસને નવા એંગલથી જોઈ શકે છે.

  • રિયા ચક્રવર્તીએ એક ઈન્ટરવ્યૂમાં એવા ચોંકાવનારા ખુલાસા કર્યાં
  • રિયા પર ભડકી સુશાંતની બહેન
  • સુશાંતની ઈમેજ ખરાબ કરવાનો લગાવ્યો આરોપ

ત્યારે હવે સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ આ વાત પર નારાજગી વ્યક્ત કરતાં એક પછી એક ટ્વિટ્સ કરીને રિયા પર આરોપ લગાવ્યો છે કે, તેણે સુશાંતને તેની સંમતિ વિના તેને ડ્રગ્સ આપ્યું, શ્વેતાએ ટ્વિટમાં લખ્યું, કાશ ભાઈ આ છોકરીને મળ્યો જ ના હોત, કોઈની સંમતિ વિના તેને ડ્રગ્સ આપવા અને પછી એ સમજાવવું કે તેની તબિયત સારી નથી અને તેને મનોચિકિત્સક પાસે લઈ જવો. આ મેન્યુપુલેશનની કઈ હાઈટ છે. તૂ તારી આત્માને કઈ રીતે માફ કરી શકીશ? તૂ પહેલાં જ ઘણું બધું કરી ચૂકી છે. 

શ્વેતાએ લખ્યું- તૂ ખરેખર હિમ્મતવાન છે કે, નેશનલ મીડિયા પર આવીને મોત બાદ મારા બેદાગ ભાઈની ઈમેજ ખરાબ કરી રહી છે. તને શું લાગે છે કે, તે કંઈ તે કર્યું છે તેને ઈશ્વર જોઈ નથી રહ્યો, મને ઈશ્વર પર વિશ્વાસ છે અને હવે એ જોવાનું છે કે એ તને શું સજા આપે છે. 

શ્વેતાએ વધુ એક ટ્વિટ કરીને ફ્લાઈટની ઈ-ટિકિટ શેર કરીને લખ્યું- રિયાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે અમે અમારા ભાઈને પ્રેમ નહોતા કરતા, હા, એટલે જ હું જાન્યુઆરીમાં અમેરિકાથી ભારત આવી, જ્યારે મને ખબર પડી કે તે ચંડીગઢ આવી રહ્યો અને તેની તબિયત સારી નથી. મને મારો બિઝનેસ રોકવો પડ્યો અને બાળકોને પણ મૂકીને આવવું પડ્યું. 

સૌથી ખરાબ વાત એ હતી કે હું તેને મળી ના શકી, કારણ કે જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે ભાઈ ચંડીગઢથી નીકળી ચૂક્યો હતો, કારણ કે તેને સતત રિયા અને તેના વર્ક કમિટમેન્ટ્સના સતત કોલ આવી રહ્યાં હતા. પરિવાર હમેશાં તેના માટે રૉક સોલિડ તરીકે તેની સાથે ઊભો હતો. જાન્યુઆરીમાં ભાઈએ રાની દીને SOS કોલ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ