બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / sushant case rhea and showik chakraborty judicial remand extended

બોલિવૂડ / રિયા અને તેના ભાઈ શૌવિકની જામીન અરજી ફરી થઈ નામંજૂર, હજુ આટલા દિવસ જેલના સળીયા પાછળ રહેવું પડશે

Noor

Last Updated: 05:13 PM, 6 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શૌવિક ચક્રવર્તીની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ જ નથી લઈ રહી. બંને ભાઈ બહેન ડ્રગ્સ કેસમાં મુંબઈની જેલમાં બંધ છે. 6 ઓક્ટોબરે રિયાની ન્યાયિક કસ્ટડી ખતમ થવાની હતી પરંતુ હવે તેને હજુ જેલના સળીયા ગણવા પડશે.

  • હજુ 14 દિવસ જેલમાં રહેશે રિયા અને શૌવિક

રિયાને હજુ 14 દિવસ ન્યાયિક કસ્ટડીમાં રહેવું પડશે. મંગળવારે મુંબઈ સેશન્સ કોર્ટે રિયા અને તેના ભાઈની ન્યાયિક કસ્ટડીનો સમય વધારી 20 ઓક્ટોબર સુધી કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ મામલે રિયા અને શૌવિકની એનસીબીએ ધરપકડ કરી હતી. રિયા ભાયખલા જેલમાં બંધ છે. રિયા અને શૌવિક અનેક વખત કોર્ટમાં જામીન અરજી કરી ચૂક્યા છે. પરંતુ તેમની જામીન દર વખતે ફગવી દેવામાં આવે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Still struggling to face my emotions.. an irreparable numbness in my heart . You are the one who made me believe in love, the power of it . You taught me how a simple mathematical equation can decipher the meaning of life and I promise you that I learnt from you every day. I will never come to terms with you not being here anymore. I know you’re in a much more peaceful place now. The moon, the stars, the galaxies would’ve welcomed “the greatest physicist “with open arms . Full of empathy and joy, you could lighten up a shooting star - now, you are one . I will wait for you my shooting star and make a wish to bring you back to me. You were everything a beautiful person could be, the greatest wonder that the world has seen . My words are incapable of expressing the love we have and I guess you truly meant it when you said it is beyond both of us. You loved everything with an open heart, and now you’ve shown me that our love is indeed exponential. Be in peace Sushi. 30 days of losing you but a lifetime of loving you.... Eternally connected To infinity and beyond

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

NCBએ 8 સપ્ટેમ્બરના રિયા ચક્રવર્તીની  ધરપકડ કરવામાં આવી હતી. રિયા અને શૌવિક એવા 20 લોકોમાંથી છે જેમને છેલ્લા કેટલાક સપ્તાહમાં એનસીબીએ ધરપકડ કરી છે. એનસીબી સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલથી તપાસ કરી રહી છે અને ત્યારે જ રિયાનું નામ સામે આવ્યું હતું. 

રિયા અને તેના ભાઈ શૌવિક ઘણાં ડ્રગ પેડલર્સ સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું હતું. રિયા અને શૌવિકની પેડલર્સ સાથેની ચેટમાં ખુલાસો થયો હતો. ત્યારબાદ બંનેને એનસીબીએ પૂછપરછ માટે બોલાવ્યા અને પછી બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. રિયા અને શૌવિક પર સુશાંત માટે ડ્રગ્સ ખરીદવાનો આરોપ છે. બંનેએ પૂછપરછ દરમિયાન આ વાતની કબૂલાત કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ