બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / surya gochar 2023 sun transit in virgo these zodiac signs will suffer

આસ્થા / સાચવજો! ત્રણ રાશિના જાતકો માટે 30 દિવસ ભારે, ગ્રહોના મહારાજ સૂર્ય કન્યા રાશિમાં કરી રહ્યા છે ગોચર

Arohi

Last Updated: 04:53 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surya Gochar 2023: સૂર્ય દેવ કોઈ પણ રાશિમાં લગભગ 30 દિવસ સુધી બિરાજમાન રહે છે અને તેના બાદ બીજી રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય 17 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં ગોચર કરશે.

  • ત્રણ રાશિના જાતકો માટે 30 દિવસ ભારે
  • 17 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં સૂર્ય કરશે ગોચર
  • કોઈ પણ રાશિમાં 30 દિવસ રહે છે સૂર્ય 

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને નવગ્રહોના રાજા કહેવામાં આવે છે. તે આત્મા, પિતા, સરકાર, શક્તિ અને અધિકારના કારક માનવામાં આવે છે. કુંડળીમાં સૂર્યની મજબૂત સ્થિતિ મનુષ્યને સન્માન અને સફળતા આપે છે. 

સૂર્ય મહારાજને એક રાશિથી બીજી રાશિમાં પરિવર્તન કરવામાં એક મહિનાનો સમય લાગે છે. સૂર્ય 17 સપ્ટેમ્બરે 2023 સવારે 7.11 વાગ્યે કન્યા રાશિમાં ગોચર કરશે. સૂર્યનું આ ગોચર અમુક રાશિ માટે સારી નહીં રહે. જાણો તે રાશિઓ કઈ છે. 

તુલા 
સૂર્યનું ગોચર તુલા રાશિના લોકો માટે સારૂ નહીં રહે. આ રાશિના જાતકોને રૂપિયા પૈસા સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સૂર્યનું ગોચર તમારા માટે નકારાત્મક પરિણામ લાવશે. 

આ સમયે તમારૂ ધન ક્યાંક ફસાઈ શકે છે. રોકાણમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે. આ રાશિના લોકો કોઈ બિઝનેસ સાથે જોડાયા હશે તો તેમાં પણ નુકસાન ઉઠાવવું પડી શકે છે. ઘરમાં સદસ્યોની સાથે માનસિક તણાવ આવી શકે છે. 

કુંભ 
આ રાશિના સ્વામી શનિ છે અને પોતાના પિતા સૂર્ય દેવની સાથે તેમના સંબંધ સારા નથી માનવામાં આવતા. સૂર્યના રાશિ પરિવર્તનથી કુંભ રાશિના લોકોને નકારાત્મક પરિણામ મળી શકે છે. કુંભ રાશિ માટે આ ગોચર શુભ નહીં રહે. 

આ ગોચરમાં તમારા દ્વારા લેવામાં આવેલા બધા જ નિર્ણય ખોટા સાબિત થઈ શકે છે. ઘરમાં ભાઈ-બહેનોની સાથે તમને મતભેદ થઈ શકે છે. સૂર્યનો નકારાત્મક પ્રભાવ પડવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે. 

મીન 
સૂર્ય ગોચર મીન રાશિના લોકોના પારિવારિક જીવન પર વિપરીત પ્રભાવ કરે છે. જીવનસાથીની સાથે તમારો ગંભીર મતભેદ થઈ શકે છે. તમે આર્થિક તંગીથી પણ ઘેરાઈ શકો છો. આ ગોચર તમને શારીરિક અને માનસિક બન્ને પ્રકારની મુશ્કેલી આપી શકે છે. 

તમારી તબિયત બગડી શકે છે. આ સમયે તમારી વાણી પણ કઠોર થઈ શકે છે જેના કારણે તમને નુકસાન ભોગવવું પડી શકે છે. ઓફિસમાં કામનું પ્રેશર વધી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ