બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / સુરત / Surat RTO red eye against tax defaulters

કાર્યવાહી / ટેક્સ ડિફોલ્ટરની ખેર નથી વાહન ડિટેઈનની કાર્યવાહી શરૂ, સુરત RTOએ 2500થી વધુ નોટિસ ફટકારી, આટલા લાખ વસુલ્યા

Dinesh

Last Updated: 08:34 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ટેક્સ ડિફોલ્ટર સામે RTOની લાલ આંખ; ટેક્સ ન ભરનાર 2 હજાર 500થી વધુ વાહન માલિકો વિરોદ્ધ નોટિસ ફટકારવામાં આવી

  • ટેક્સ ડિફોલ્ટર સામે RTOની લાલ આંખ
  • 2,500થી વધુ ઈશ્યુ કરાઇ નોટીસ 
  • 78 લાખથી વધુની કરાઇ ટેક્સની વસુલાત 


સુરતમાં ટેક્સ ડિફોલ્ટર સામે RTOએ લાલ આંખ કરી છે. ટેક્સ ન ભરનાર વાહન માલિકો વિરોદ્ધ નોટિસ ફટકારવામાં આવી છે. 2 હજાર 500થી વધુ નોટીસ ઇશ્યુ કરવામાં આવી છે. જેમાં 108 જેટલી મોટા ટેક્સ ડિફોલ્ટરને નોટીસ અપાઇ છે 

સુરતમાં ટેક્સ ડિફોલ્ટર સામે RTOની લાલ આંખ
સુરતમાં RTO કચેરી એક્શન મોડમાં હોય તેવું જણાઈ રહ્યું છે. ટેક્સ ન ભરનાર વાહન માલિકો વિરોધ RTO એક્શનમાં આવ્યું છે. 2500 જેટલી ડિફોલ્ટરો વિરોધ નોટિસ ઈશ્યું કરવામાં આવી છે. ટેક્સ ડિફોલ્ટરોએ 12 મહિનાથી ટેક્સ ન ભર્યો હતો. 78 લાખથી વધુની ટેક્સની વસુલાત કરવામાં આવી છે. 15થી વધુ કંપનીઓને પણ નોટીસ આપવામાં આવી છે. 

સુરત RTO અધિકારીનું નિવેદન
સુરત RTO અધિકારી એમ આર ગજ્જર  અધિકારીએ જણાવ્યું કે, જે વાહના માલિકો દ્વારા ટેક્સ ભરવામાં નથી આવ્યા તેવા વાહન માલિકોને નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, નવેમ્બર અને ડિસેમ્બર મહિનાના 108 મોટા ડિફોલ્ટરો છે જેમના વાહનોનું ટેક્સ બાકી હતું. તેમણે જણાવ્યું કે, ગઈ કાલે એક બસ પણ ડિટેક્ટ કરવામાં આવેલી છે તે બસની વસુલાત 16 લાખ કરતા વધુ છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ