બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / સુરત / SURAT POLICE: Cocaine worth over Rs.39 lakh seized in Surat, Wanted accused Ismail Gurjar caught

ફિલ્મીઢબે ધરપકડ / સુરતમાં પોલીસને જોઈને નદીમાં કુદી પડ્યો ડ્રગ્સ માફિયા, પોલીસ પણ કૂદી અને વોન્ટેડને ઝડપી લીધો

Vishnu

Last Updated: 07:23 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાંદેર ટાઉનનો ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જર હતો વોન્ટેડ, ઇસ્માઇલને તડીપાર કરાયો હતો, પાસા પણ થયેલા છે, હત્યાના ગુનામાં પણ ઇસ્માઇલ સંડોવાયેલો છે

  • સુરતમાં રૂ.39 લાખથી વધુનો કોકેઇન પકડાવાનો મામલો
  • વોન્ટેડ આરોપી ઇસ્માઇલ ગુર્જર પકડાયો
  • સુરત SOGની ટીમે પાર પાડ્યું હતું ઓપરેશન

કોકેઈન તથા મેફેડ્રોન ( એમ.ડી ) ડ્રગ્સનો માદક જથ્થો મુંબઈ ખાતેથી મંગાવી સુરત શહેરમા અલગ - અલગ જગ્યાએ વેચાણ કરતો મુખ્ય પેડલર ઈસ્માઈલ ગુર્જર ઉર્ફે ઈસ્માઈલ પેન્ટર સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી ઇસ્માઇલને ઝડપી પાડવા માટે ક્રાઇમબ્રાન્ચ દ્વારા દિલધડક ઓપરેશન કરવામાં આવ્યું હતું.

મુંબઇના દંપતી કોકેઇન સાથે પકડાયા હતા
સુરતમાં ચાલતા નશાના કારોબાર ને તોડી પાડવા માટે સુરત પોલીસ સતત નશાના વેપાર સાથે જોડાયેલા લોકોને ઝડપી રહી છે. ત્યારે થોડા સમય પહેલા પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુંબઈ ખાતેના ઈબ્રાહીમ સૈન ઓડીયાનાઓ પાસેથી અવાર - નવાર એમ.ડી ડ્રગ્સ તેમજ કોકેઈનનો માદક જથ્થો લાવી સુરત ખાતે તેનો સાળો સાહીદ અલ્તાફ સૈયદ તેમજ તેનો મિત્ર ફાદ સહીદ શૈખનાઓ મારફતે સુરત શહેરમાં અલગ-અલગ જગ્યાએ ડીલીવરી કરતો હતો.

"ક્રાઇમબ્રાન્ચના જવાનો પણ તેની પાછળ નદીમાં કૂદ્યા હતા"
26 / 6 / 2022ના રોજ મુંબઈમાં રહેતા ઈબ્રાહીમ હુસૈન ઓડીયા અને તેની પત્ની તન્વીર ઑડીયા પાસેથી 39100 ગ્રામ પ્રતિબંધિન કોકેઈન ડ્રગ્સ પકડાયું હતું. આ ડ્રગ્સના મુદ્દા માલની કિંમત 39,10,000 થવા પામેં છે.  ત્યારે સુરતમાં ડ્રગ્સ મગાવનાર મુખ્ય આરોપી ઈસ્માઈલ ઉર્ફે ઈસ્માઈલ ગુજર પોલીસ પકડથી દૂર હતો ત્યારે સુરત ગ્રામ બ્રાન્ચને બાદમી મળી હતી કે આરોપી ઈસ્માઈલ ગુજર કોઝ - વે નજીક તાપી નદીના પાળા પાસે છે. તેથી ક્રાઈમ બ્રાંચની ટીમેં બાતમી વાળી જગ્યાએ રેઈડ કરી હતી. આરોપી ઈસ્માઈલને પોલીસ આવી હોવાની જાણ થતા જ તે તાપી નદીના પાળા પરથી નદીમાં કૂદી ગયો હતો અને ત્યારબાદ એક બોટ લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો કે આરોપીની પાછળ પોલીસ પણ કૂદી હતી અને બોટમાં આરોપીનો પીછો કર્યો હતો અને જ્યારે આરોપી રાંદેર સાઇડ આવેલ ઝાળી ઝાંખરામાં કૂદી ગયો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. આરોપી ઇસ્માઇલ સામે અગાઉ હત્યાનો એક અને હત્યાના પ્રયાસના બે ગુનાઓ દાખલ થયા છે.  

સુરત SOGની ટીમે પાર પાડ્યું હતું ઓપરેશન
નો ડ્રગ ઇન સુરત સીટી અભિયાન હેઠળ સુરત પોલીસે અત્યાર સુધીમાં 6 કરોડ 64 લાખથી વધુ મતદાન અફીણ ગાંજો ચરસ એમડી ટ્રક્સ નો જથ્થો ઝડપી પાડ્યો છે તેની સાથે સાથે 186 જેટલા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે આ ઉપરાંત સુરત પોલીસે સુરતમાં ડ્રગ્સ ના જુદા જુદા નેટવર્કને પણ તોડી પાડવામાં અત્યાર સુધી સફળતા મેળવી છે બીજી તરફ ટ્રક પેડલર કે સપ્લાયર જુદી જુદી સ્કીમ બનાવી અથવા તો જુદા જુદા રસ્તા અપનાવી સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું કામ કરે છે તે નેટવર્ક ને પણ નેસ્ત નાબૂદ કરવાની સુરત પોલીસે ભરપૂર કોશિશ કરી છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ