વીડિયો / સુરતમાં હીરાના કારખાનેદારનું ખુરશીમાં બેઠા બેઠા મૃત્યુ, સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ

સુરતમાં હીરાના કારખાનેદારનું મૃત્યું થયું છે. ખુરશી પર બેઠા બેઠા જ કારખાનેદારનું મૃત્યુ થયુ. ઓફિસમાં કામ કરતા સમયે આ ઘટના બની હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ