બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / સુરત / Surat bike thief returned the bike after reading an emotional tweet posted by the owner of the bike

હૃદયપરિવર્તન / સજ્જન ચોર, RC બુક લઈ જાઓ... હું સાઇકલ ચલાવી લઇશ: સુરતમાં યુવકે એવી FB પોસ્ટ કરી કે ચોર સામેથી બાઇક પાછી મૂકી ગયો

Vaidehi

Last Updated: 04:37 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવું તો સાંભળ્યું છે કે ચોર ચોરી કરીને ભાગી ગયો.. પણ સુરતમાં કંઈક ઊંધું બન્યું છે. સુરતમાં ચોર પાર્કિંગમાંથી બાઈક ચોરીને જતો રહ્યો અને હદય પરિવર્તન થતાં બાઈક પાછો પણ મૂકી ગયો...CCTVમાં કેદ થઈ ઘટનાં.

  • સુરતમાં બની વિચિત્ર ઘટના
  • ચોર બાઈક ચોરીને કરીને ભાગી ગયો
  • બાદમાં હદયપરિવર્તન થતાં બાઈક પાછો મૂકી ગયો

સુરતમાં ફરી એક વિચિત્ર ઘટના બની છે. ચોર પાર્કિંગમાંથી એક બાઈક ચોરી કરીને લઈ ગયો હતો. આ બાદ જ્યારે બાઈકનાં માલિકે ઈમોશનલ ટ્વીટ કર્યું તે વાંચીને ચોરનું હદય પરિવર્તન થઈ ગયું અને તે બાઈક પાછું પાર્કિંગમાં મૂકીને ગયો. આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઇ હતી

માલિકે ટ્વીટર પર ઈમોશનલ પોસ્ટ કરી
બાઈકનાં માલિક પરેશ પટેલે ટ્વીટર પર લખ્યું કે," શ્રીમાન ચોર સજજ્નને માલૂમ થાય કે જ્યાંથી ગાડી 'GJ 5 -----'ની ચોરી કરી છે ત્યાં પાર્કિંગમાં ડાબી સાઈડનાં ખૂણામાં એ ગાડીની RC બુક અને ચાવી મૂકેલ છે તો તમારા ટાઈમે આવીને લઈ જજો અને સુખેથી ચલાવજો. મારું ટેન્શન ન લેતાં મારી પાસે સાયકલની વ્યવસ્થા છે." માલિક પરેશ પટેલનું આ ટ્વીટ ખૂબ વાયરલ થયું.  બાદમાં જાણે કે ચોરનું હૃદય પરિવર્તન થઇ ગયું હોય એમ ફરીથી ચોર એ જ જગ્યાએ બાઈક મૂકીને જતો રહ્યો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ