બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Supreme Court upholds SC-ST Act

મંજૂરી / મોદી સરકારને મોટી રાહતઃ SC-ST અંગે એટ્રોસિટી સહિતના કાયદા માટે સુપ્રીમ કોર્ટની લીલીઝંડી

Divyesh

Last Updated: 11:31 AM, 10 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) સંશોધન કાયદો 2018 પર સુપ્રીમ કોર્ટેમાંથી કેન્દ્ર સરકારને મોટી રાહત મળી છે. જસ્ટિસ અરૂણ મિશ્ર, જસ્ટિસ વિનીત શરણ અને જસ્ટિસ રવીન્દ્ર ભટ્ટની ખંડપીઠે આ મામલે SC-ST સંશોધન કાયદાને પડાકરતી અરજીઓ ફગાવી દીધી છે. હવે SC-ST સંશોધન કાયદા મુજબ ફરિયાદ મળ્યા બાદ તરત FIR દાખલ થશે અને ધરપકડ થઇ શકશે.

  •  SC-ST સંશોધન 2018 કાયદાને લીલી ઝંડી
  • 2018માં સંશોધનને સુપ્રીમકોર્ટે દ્વારા માન્ય

શું છે મામલો

20 માર્ચ 2018માં કોર્ટે SC-ST કાયદાનો દુરૂપયોગને ધ્યાનમાં લઇને આ અંગે મળનારી ફરિયાદોને લઇને આપોઆપ FIR  અને ધરપકડ માટેની જોગવાઇ પર સ્ટે મુકાયો હતો. ત્યારબાદ સંસદમાં કોર્ટના આદેશ પલટાવવા માટે કાયદામાં સંશોધન કરવામાં આવ્યું હતું. સંશોધિત કાયદાની માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. 
 

સુપ્રીમ કોર્ટે આ અગાઉ આપ્યો હતો નિર્ણય

સુપ્રીમ કોર્ટે 20 માર્ચ 2018માં SC-ST એક્ટમાં FIR પહેલા પ્રાથમિક તપાસની જોગવાઇ કરવામાં આવી હતી. જ્યારે ધરપકડની જોગવાઇમાં થોડી રાહત કરતાં આગોતરા જામીનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ મામલાઓમાં કેસ દાખલ કરતાં અગાઉ SSP સ્તરના અધિકારીની મંજૂરી જરૂરી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે જો સરકારી કર્મચારી અથવા અધિકારી ઉપર આ એક્ટને લઇને મામલો બને છે તો તેની ધરપકડ કરતાં પહેલા વિભાગની મંજૂરી મેળવાની રહેશે.

સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં કર્યો હતો ફેરફાર

કેન્દ્ર સરકારે SC-ST એક્ટ (સંશોધન) હેઠળ ધરપકડ કોઇપણ આરોપીની આગોતરા જામીન પરની જોગવાઇ પર રોક લગાવે છે. તેના પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના બે જ્જોની બેંચના આ નિર્ણય પર અસંમતિ દર્શાવતા પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. 

SC-ST એક્ટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય  બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. ખાસ કરીને દલિત સમાજના લોકોએ અનેક સ્થળો પર બજાર બંધ કરાવ્યાં હતા. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણયને બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ