બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / supreme court on tablighi jamaat says no foreigner has right to get indian visa

બ્લેકલિસ્ટ / કોઈ વિદેશીને ભારતીય વિઝા મેળવવાનો અધિકાર નથી, તબલીગી જમાતના લોકોને બ્લેકલિસ્ટ કરવા મામલે સુપ્રીમે શું કહ્યું જુઓ

Mayur

Last Updated: 10:34 AM, 22 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે કોઈ પણ વિદેશીને ભારતના વિઝા મેળવવાનો અધિકાર નથી. તબલીગી જમાતના 32 દેશોના લોકોને બ્લેકલિસ્ટ કરવા મુદ્દે સુનાવણી દરમિયાન કોર્ટે આવું કહ્યું હતું.

  •  તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનારા 10 વર્ષ સુધી બ્લેકલીસ્ટેડ 
  • સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી અરજી 
  • સુપ્રીમે કહ્યું વિઝા આપવા કે નહીં તે સરકારે નક્કી કરવાનું છે

સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે કોઈ પણ વિદેશીને ભારતના વિઝા મેળવવાનો અધિકાર નથી. કોઈ વ્યક્તિને બ્લેકલિસ્ટ કરવાના કિસ્સામાં, કેન્દ્ર દ્વારા નોટિસ જાહેર કર્યા પછી સત્તાવાળાઓ કેસ-બાય-કેસ વિઝા અરજી પર નિર્ણય લેશે.

 તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનારા 10 વર્ષ સુધી બ્લેકલીસ્ટેડ 
જસ્ટિસ એએમ ખાનવિલકરની બેંચ આગામી 10 વર્ષ સુધી તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનારા 35 દેશોના લોકોને બ્લેકલિસ્ટ કરવા સામે દાખલ અરજીઓની સુનાવણી કરી રહી હતી. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને કહ્યું કે વિઝા આપવો કે નકારવો એ એક્ઝિક્યુટિવ નિર્ણય છે.


સરકાર એવ ઉકેલ શોધી રહી છે જેથી રાષ્ટ્રીય હિત અને વિદેશી નાગરિકોના હિતોનું રક્ષણ થાય. વિદેશી નાગરિકો તરફથી હાજર રહેલા એડવોકેટ સીયુ સિંઘે જણાવ્યું હતું કે સેંકડો વિદેશી નાગરિકોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે અને તેઓ આગામી દસ વર્ષ સુધી વિઝા માટે અરજી કરી શકશે નહીં.

વિઝા આપવા કે નહીં તે સરકાર નક્કી કરશે

આના પર બેન્ચે કહ્યું, "તમને શું લાગે છે કે જ્યારે પણ તમે અરજી કરો ત્યારે તમને વિઝા મળી જશે?" ના એવું બિલકુલ નહિ થાય. વિઝા આપવા કે નહીં તે સરકારે નક્કી કરવાનું છે.

સિંઘે કહ્યું, "અમારા આસિલોને વિઝા આપવાના ભારતના અધિકાર પર કોઈ તકલીફ નથી." તેમની સમસ્યા એ છે કે તબલીગી જમાતના કેસમાં જે લોકોને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે તેઓને પણ આગામી દસ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે અને આ લોકોને ભારતના વિઝા મળી શકશે નહીં. અમે ફક્ત આ બ્લેન્કેટ પ્રતિબંધ હટાવવાની માંગ કરી રહ્યા છીએ.

નવી અરજી લાગુ નિયમો મુજબ ધ્યાનમાં લેવામાં આવશે
"જ્યારે તમે નવી અરજી કરો છો, ત્યારે તે સમયે અમલમાં રહેલા નિયમો અનુસાર ધ્યાનમાં લેવું જોઈએ," બેન્ચે કહ્યું હતું . જે કેસોમાં આરોપી નિર્દોષ છૂટ્યા હોય, બ્લેકલિસ્ટ આપોઆપ ખતમ થઈ જવું જોઈએ.

અમે તેના કેસની તપાસની જવાબદારી વિભાગને સોંપીએ છીએ. મહેતાએ કહ્યું કે, અમે ઉકેલ શોધી રહ્યા છીએ. સુનાવણી મંગળવાર સુધી મુલતવી રાખવી જોઈએ. અગાઉ, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને વિઝા શરતોના ઉલ્લંઘનમાં સ્થાનિક અદાલતોમાં જવાના વિદેશી નાગરિકના અધિકારો પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નની તપાસ કરવા વિનંતી કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ