બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / બિઝનેસ / super rich top list of 1 percentage

રિપોર્ટ / શું તમે વિશ્વના 1 % સુપર રિચ પબ્લિકની યાદીમાં આવવા માંગો છો? જાણો કેટલી હોવી જોઇએ કમાણી

Divyesh

Last Updated: 03:31 PM, 10 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે દેશ અને દુનિયાના સુપર રિચ લોકોમાં સામેલ થવા ઇચ્છો છો ?  તમે ઘણીવખત સાંભળ્યું હશે કે દેશના 1 ટકા ધનવાન લોકોની પાસે કુલ સંપત્તિનો મોટો ભાગ છે, શું તમને ખબર છે કે આ 1 ટકાની યાદીમાં સામેલ થવા પર કોઇની પાસે કેટલુ ધન હોવું જોઇએ? એક રિપોર્ટના જણાવ્યા મુજબ ભારતમાં જેની વાર્ષિક કમાણી 77 હજાર ડોલર (અંદાજે 55 લાખ રૂપિયા)છે, તેઓ આ યાદીમાં આવી શકે છે.

  • શું તમે દેશ અને દુનિયાના સુપર રિચ લોકોમાં સામેલ થવા ઇચ્છો છો ?
  • આ યાદીમાં સામેલ થવા કેટલું ધન હોવું જોઇએ ?
  • ભારતમાં જેની વાર્ષિક કમાણી 77 હજાર ડોલર છે તેઓ થઇ શકે છે સામેલ

દેશના 1 ટકા સુપર રિચ આ એ લોકો છે તેઓ દરક રીતે પાવરફુલ પણ હોય છે. રૂપિયાવાળા હોવાના કારણે પ્રભાવ અને પહોંચ પણ વધારે હોય છે. ગત દિવસોમાં આવેલા એક રિપોર્ટમાં જણાવામાં આવ્યું હતું કે સૌથી વધારે દેશમાં અમીર અને ગરીબની વચ્ચેની ખાઇ વધી રહી છે. ધનવાન ઝડપથી વધારે ધનવાન થઇ રહ્યાં છે, જ્યારે ગરીબોની સ્થિતિમાં એવો સુધાર જોવા મળી રહ્યો નથી. 

રિપોર્ટના જણાવ્યા મુજબ 1 ટકાની યાદીમાં સામેલ થવા માટે ઇટાલીમાં વાર્ષિક કમાણી 1.69 લાખ ડોલર, કેનાડામાં 2.01 લાખ ડોલર, બ્રિટેનમાં 2.48 લાખ ડોલર, યુએઇમાં 9.22 લાખ ડોલર, ચીનમાં 1.07 લાખ ડોલર અને અમેરિકામાં આ 4.88 લાખ ડોલર હોવી જોઇએ.

 

રિપોર્ટ અનુસાર સંયુક્ત અરબ અમીરાતમાં એવા 1 ટકાની યાદીમાં સામેલ થવા માટે કોઇપણ વ્યક્તિએ વાર્ષિક 9 લાખ ડોલર કમાણી હોવી જોઇએ એટલે કે ભારતથી અંદાજે 12 ટકા વધારે. ચીનમાં આવી યાદીમાં સામેલ થવ માટ 1.07 લાખ કરોડ ડૉલર વાર્ષિક કમાણી હોવી જોઇએ.
 


ભારતમાં કેટલી હોવી જોઇએ કમાણી

રિપોર્ટ મુજબ ભારતમાં જેની વાર્ષિક કમાણી 77 હજાર ડોલર (અંદાજે 55 લાખ) છે, તેઓ આ યાદીમાં આવી શકે છે. એટલે તમારે પણ જો ભારતના એક ટકા સુપર રિચમાં સામેલ થવું છે તો તમારે વાર્ષિક ઓછામાં ઓછા 55 લાખ રૂપિયા કમાવા પડશે. 

ફોર્બ્સની સૌથી વધારે ભારતીય ધનવાન માટે 2019ની યાદી મુજબ મુકેશ અંબાણી ટોપર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ  લિમિટિડે (RIL) ના ચેરમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 51.4 અરબ ડોલર (3.5 લાખ કરોડ રૂપિયા) છે, જ્યારે  ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 15.7 અરબ ડોલર (1.10) લાખ કરોડ રૂપિયાની સાથે બીજા સ્થાન પર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ