બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / sukesh birthday gift for jacqueline fernandez big disclosure

બોલિવુડ / 'માય બેબી, જેક્લીન....', સુકેશે જેલમાંથી ફરી લખ્યો લવ લેટર, ખોલ્યા નવા રાજ, કહ્યું વાયદો નિભાવી રહ્યો છું

Bijal Vyas

Last Updated: 01:02 AM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુકેશ ચંદ્રશેખરનો જેકલીનને લખેલો નવો પત્ર સામે આવ્યો છે. જેમાં સુકેશે જેકલીનના વખાણના પુલ બાંધ્યા હતા. સાથે સુકેશે એક મોટું રહસ્ય પણ ખોલ્યું

  • સુકેશે જોયો ફિલ્મફેર એવોર્ડ
  • જેકેલીનની બર્થ ડે પર સપરાઇઝ આપવાની કરી તૈયારી
  • સુકેશે કર્યા જેકલીનના ભરપુર વખાણ 

sukesh birthday gift for jacqueline: 200 કરોડની છેતરપિંડી કરવાના આરોપમાં દિલ્હીની મંડોલી જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને નવો પત્ર લખ્યો છે. આ પત્રમાં સુકેશ ચંદ્રશેખરનો દાવો છે કે અભિનેત્રી જેકલીન તેની ગર્લફ્રેન્ડ છે અને તેઓ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. જોકે, સુકેશ અને જેકલીનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે. જેકલીન પણ આ મામલે જામીન પર બહાર છે. એજન્સીએ જેકલીનની અનેકવાર પૂછપરછ કરી છે. જેકલીનને લખેલા નવા પત્રમાં સુકેશ ચંદ્રશેખરે લખ્યું છે કે, તારા જન્મદિવસ માટે એક સુપર સરપ્રાઈઝ તૈયાર છે. આ સાથે સુકેશે ઘણા બધા રહસ્યો ખોલ્યા. ચાલો તેના વિશે જાણીએ.

એ મારાથી માત્ર પ્રેમ ઇચ્છતી હતી અને.... સુકેશ ચંદ્રશેખરે જેલથી લખ્યો પત્ર,  Jacqueline Fernandezને લઈ મોટો ઘટસ્ફોટ | She only wanted love from me  and... Sukesh Chandrasekhar wrote ...

સુકેશનો નવો લેટર
'માય લવ, માય બેબી જેકલીન, મેં 28મી એપ્રિલે ફિલ્મફેર એવોર્ડ્સ જોયા, મને લાગે છે કે તમે આઉટસ્ટેંડિંગ હતા અને તમારું પરફોર્મન્સ બેસ્ટ હતું. આખા શોમાં તમારો ડાન્સ શો સ્ટોપર હતો, તમે એલિગેન્ટ, ક્લાસી, સુપર-હોટ છો. તમે મને ફરીથી તમારા પ્રેમમાં વધુ પાગલ કરી દીધો છે. મારી પાસે શબ્દો નથી, તમે સુપરસ્ટાર છો. પત્રમાં એવું પણ લખ્યું છે કે, મારા જીવનમાં તને મળીને હું ધન્ય છું. હું તમને ખૂબ પ્રેમ કરું છું, દરેક સેકન્ડ તમારા માટે છે, તમે જાણો છો કે હું તમને કેટલો પ્રેમ કરું છું, એ પણ જાણો કે તમે મને કેટલો પ્રેમ કરો છો.

જેકેલીનના બર્થ ડે પર સુપર સપ્રાઇઝ 
લેટરમાં સુકેશે આગળ લખ્યું કે હું તને ખૂબ યાદ કરું છું. તમારા જન્મદિવસ માટે મારી પાસે એક સુપર સરપ્રાઈઝ છે, તમને તે ગમશે. હું મારું વચન પાળી રહ્યો છું. રાહ નહીં જોવાય. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે તમે હસતા રહો. હું અહીં છું સત્ય માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચિંતા કરશો નહીં.

તિહાડમાં બંધ સુકેશે ફરી જેક્લીનને લખ્યો લવલેટર: કહ્યું 'તારા દિલમાં શું છે  એ મને ખબર છે, આઈ મિસ યુ માય બેબી' | conman sukesh chandrashekhar writes to  jacqueline ...

જેકલીનની કર્યા વખાણ
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને પણ સુકેશે જેકલીનને એક પત્ર લખ્યો હતો. તેમાં સુકેશે જેકલીનને ઈસ્ટરની શુભેચ્છા પાઠવી હતી. સુકેશે પત્રમાં એમ પણ લખ્યું છે કે, તે અભિનેત્રી સાથે તહેવારની ઉજવણી કરવાનું ચૂકી ગયો. આ સાથે સુકેશે જેકલીનના વખાણ કર્યા. સુકેશે લખ્યું કે, આ પૃથ્વી પર તમારા જેવું સુંદર કોઈ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ