બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Stuntmen went wild on the Dwarka highway road

વાયરલ / VIDEO: ચાલુ બાઈક પર સુઈ ગઈ બાઈકર્સ ગેંગ, દ્વારકા હાઇવે રોડ પર સ્ટંટબાજો બેફામ, પદયાત્રીઓને જોખમ

Dinesh

Last Updated: 08:52 PM, 5 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારાકા હાઈવે રોડ પર સ્ટંટબાજો બેફામ બન્યા છે, બાઇકર્સ ગેંગ જોખમી સ્ટંટ કરતાનો વીડિયો વાયરલ થયો છે.

  • દ્વારકા હાઇવે રોડ પર સ્ટંટબાજો બેફામ બન્યા 
  • બાઈકર્સ ગેંગના જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ 
  • હાઇવે પર બાઇકર્સ ગેંગ જોખમી સ્ટંટ કરતા જોવા મળી


રાજ્યમાં વધુ એક વાર સ્ટંટબાજો બેફામ બન્યા છે. દ્વારકા હાઇવે રોડ પર સ્ટંટબાજો બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. બાઈકર્સ ગેંગના જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે.  હાઇવે પર બાઇકર્સ ગેંગ જોખમી સ્ટંટ કરતા જોવા મળી રહ્યાં છે.

પદયાત્રીઓ માટે જોખમી બની શકે છે બાઇકર્સનો સ્ટંટ
દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં હજારોની સંખ્યામાં પદયાત્રી જતા હોય છે ત્યારે આવા સ્ટંટબાજો પદયાત્રીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. બાઇકર્સના જોખમી સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેઓ દ્વારાકા હાઈવે રોડ પર સ્ટંટ કરતા નજરે ચડ્યાં છે.

જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ 
બાઈક ચાલકો જોખમી રીતે સ્ટંટ કરતા નજરે ચડી રહ્યાં છે. બાઈકર્સ ગેંગ કઈ પણ સેફ્ટીની બાબતને ધ્યાનમાં લીધા વિના જ સ્ટંટ કરતા હોય તેવો વીડિયોમાં જોવા મળી રહ્યું છે. અલગ અલગ બાઈક પર વિવિધ પ્રકારના સ્ટંટ કરતા નજરે ચડી રહ્યાં છે તેમજ રોડ પર ટ્રાફિક પણ જણાઈ રહ્યું છે. સાથો સાથ આ રસ્તા પર દ્વારકા જતા પદયાત્રીઓનો પણ ધસારો વધુ હોય છે. 

સળગતા સવાલ

  • દ્વારકા હાઇવે રોડ પર કેમ બન્યા સ્ટંટબાજો બેફામ?
  • આ બાઇકર્સ ગેંગ પર ક્યારે થશે કાર્યવાહી?
  • આવા સ્ટંટબાજોને કેમ નથી કાયદાનો કોઈ ડર?
  • પોલીસ ક્યારે આ લોકો પર કરશે દાખલારૂપ કાર્યવાહી?
  • હાઇવે પર અન્ય લોકોના જીવ જોખમમાં કેમ મુકે છે?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ