બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / Strong Tremors In Delhi After 4.6 Magnitude Earthquake In Nepal

કુદરતી આફત / BIG NEWS : દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં મોટો ભૂકંપ, 1 મિનિટ ધ્રૂજી ધરતી, ઘર-ઓફિસ બહાર દોડ્યા લોકો

Hiralal

Last Updated: 03:22 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી અને એનસીઆર સહિત ઉત્તર ભારતમાં મંગળવારે એક મોટા ભૂકંપ આવ્યો હતો જેમાં 1 મિનિટ સુધી ધરતી ધ્રૂજી હતી આને કારણે લોકોમાં ડર ફેલાયો હતો.

  • દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં મોટો ભૂકંપ 
  • 1 મિનિટ સુધી ધ્રુજતી રહી ધરતી
  • મોટા ભૂકંપથી લોકોમાં ગભરાટ
  • ભૂકંપની તીવ્રતા હતી 6.5 

દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટા વિસ્તારોમાં ભૂકંપ આવ્યો છે. લગભગ એક મિનિટ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ઇમારતો હચમચી ઉઠી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.5 માપવામાં આવી હતી, પરંતુ તે ખૂબ જ વધારે અનુભવાયો હતો. દિલ્હી-એનસીઆર ઉપરાંત હરિયાણા, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનના મોટા વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું અને તેની ઊંડાઈ પૃથ્વીથી 10 કિલોમીટર નીચે હતી. 

દિલ્હીમાં આવેલા ભૂકંપની તીવ્રતા 6.5
દિલ્હી અને એનસીઆરમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.6ની હતી અને તેનું કેન્દ્રબિંદુ નેપાળ હતું. 

ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળમાં
દિલ્હી અને એનસીઆરમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળમાં નીકળ્યું હતું. ત્યાંથી ભૂકંપ આવતાં છેક દિલ્હી સુધી તેના આંચકા અનુભવાયા હતા.

1 મિનિટ સુધી ડોલતી રહી ધરતી
4.6ના ભૂકંપથી લગભગ 1 મિનિટ સુધી ધરતી ડોલતી રહી હતી. લોકો ડરી તો ગયા હતા પરંતુ સદનસીબે જાનહાનીના કોઈ સમાચાર નથી. 

ઉંચી ઈમારતો ધરાવતા વિસ્તારોમાં અનુભવાયો
આ ભૂકંપ ખૂબ જ તીવ્રતા સાથે ઉંચી ઈમારતો ધરાવતા વિસ્તારોમાં અનુભવાયો હતો. આંચકા બાદ આંચકા અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆરમાં લોકો ઇમારતો પરથી નીચે ઉતર્યા હતા અને બહાર ભીડ જોવા મળી હતી. ઘરોમાં પંખા, ફર્નિચર ઝડપથી ધ્રુજવા લાગ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ