બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ટેક અને ઓટો / strom motors r3 car will be launched soon see exclusive pictures

વાહ / હવે લોન્ચ થશે ત્રણ પૈડાં વાળી ઇલેક્ટ્રિક કાર! કિંમત માત્ર 4.5 લાખ રૂપિયા! આજે જ કરાવી લો બુકિંગ

Premal

Last Updated: 02:09 PM, 18 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈલેક્ટ્રીક કારનુ નામ આવતા જ મોંઘી ગાડીની વાત સામે આવે છે, પરંતુ હવે આવુ નહીં થાય. જ્યારે તમે ઈલેક્ટ્રીક કારની મજા ઑલ્ટોના ભાવમાં લઇ શકશો. ભારતની ઈલેક્ટ્રીક કાર મેન્યુફેક્ચરિંગ કંપની સ્ટ્રોમ મોટર્સ થોડા સમયમાં પોતાની કાર R3 માર્કેટમાં ઉતારવા જઇ રહી છે.

  • હવે તમે ઈલેક્ટ્રીક કારની મજા ઑલ્ટોના ભાવમાં લઇ શકશો
  • સ્ટ્રોમ મોટર્સ થોડા સમયમાં પોતાની કાર R3 માર્કેટમાં ઉતારશે
  • સ્ટ્રોમ આર 3ની કિંમત અંગે કંપનીએ હજી ખુલાસો કર્યો નથી

ફૂલ ચાર્જ કરવાથી 200 કિમીનો પ્રવાસ પૂર્ણ કરશે

આ કારની આમ તો ઘણી ખાસિયત છે, પરંતુ તેની સૌથી મોટી ખાસિયત છે તેની રેન્જ. આ એક વખત ફૂલ ચાર્જ કરવાથી 200 કિમીનો પ્રવાસ પૂર્ણ કરશે. નાની કિંમત અને નાની સાઈઝ હોવા છતા આ કારની રેન્જ ખૂબ જ સારી રાખવામાં આવી છે. સ્ટ્રોમ આર 3ની કિંમત અંગે કંપનીએ હજી ખુલાસો કર્યો નથી. પરંતુ સુત્રો મુજબ આ 4.5 લાખ રૂપિયામાં લોન્ચ કરી શકાય છે. જો આમ થાય છે તો આ ઈલેક્ટ્રીક કારને મોટી ટક્કર આપશે. નાની સાઈઝ અને કિંમતને પગલે લોકોની વચ્ચે આ કાર લોકપ્રિય થઇ રહી છે. આ એક નવી ડિઝાઈનની સાથે દેશમાં લોન્ચ કરવામાં આવશે, જે ખૂબ જ અલગ હશે. 

કારને તમે 10 હજાર રૂપિયાથી બુક કરાવી શકો છો 

આર 3નુ બુકિંગ છેલ્લાં લાંબા સમયથી ચાલી રહ્યું છે અને તેનુ લોન્ચ થવાની લોકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં છે. આ કારને તમે કંપનીની સત્તાવાર સાઈટ પર જઇને 10 હજાર રૂપિયાથી બુક કરાવી શકો છો. આ વર્ષની શરૂઆતમાં બુકિંગ ઓપન થયા બાદ સ્ટ્રોમે દાવો કર્યો હતો કે માત્ર 4 દિવસમાં 750 કરોડ રૂપિયાની કારો બુક થઇ છે. 

આ ત્રણ પૈડાવાળી કાર હશે

આ કારની ખાસિયત છે કે આ ત્રણ પૈડાવાળી કાર હશે અને તેમાં બે લોકો સરળતાથી બેસી શકશે. આ સાથે કંપનીએ તેમાં સનરૂફ પણ આપ્યું છે. આ ઑટોમેટિક ટ્રાન્સમિશનની સાથે આવશે. કારની ખાસિયત તેની ડાયમંડ કટ ડિઝાઈન પણ છે. આ ખૂબ જ કૂલ લુકની સાથે એક અલ્ટ્રા કૉમ્પેક્ટ વેહીકલ હશે. જેને શહેરમાં ચલાવવી ખૂબ સરળ રહેશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ