બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

VTV / Extra / strange-things-the-daily-mail-say-will-cause-cancer

NULL / સાવધાન! તમાકુથી નહીં પરંતુ આ ચીજોથી પણ થઇ શકે છે કેન્સર

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

તમાકુનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એનાથી કેન્સર થાય છે. તમાકુ અને સિગરેટના પેકેટ પર લખેલી લાઇન કદાચ તમે વાંચી હશે. તમાકુ જીવલેણ છે એ આપણે બધા જાણીએ છીએ. પરંતુ શું તમે જાણો છો માત્ર તમાકુ નહીં પરંતુ બીજી ઘણી ચીજોએવી છે જે તમાકુ સમાન નુકસાનદાયક છે. તો ચલો અમે તમેન જણાવીએ તમાકુ ઉપરાંત બીજી કઇ કઇ ચીજો છે જે આપણા શરીરમાં કેન્સ પેદા કરે છે. 

1. વાઇન 
વાઇનને સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે તો બીજી બાજુ એક શોધમાં જાણવા મળ્યું છે કે વાઇન પીવાથી કેન્સર થવાનું જોખમ બમણું થઇ જાય છે. 

2. ડિયોડ્રેન્ટ
ડિયોડ્રેન્ટમાં મળી આવતું એલ્યુમિનિયમ તત્વના કારણે બ્રેસ્ટ કેન્સર થવાની આશંકા વધારે વધી જાય છે કારણ તે આ સ્કીન અને વગાવવામાં આવતાં અંગો પર સીધી અસર પાડે છે. 

3. ચિપ્સ અથવા વેફર્સ
શું તમે જાણો છો ચિપ્સ અથવા વેફર્સ ખાવાથી બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ રહે છે. સંશોધનકર્તા અનુસાર સપ્તાહમાં 5 વખતથી વધારે ચિપ્સ ખાવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ 27 ટકા વધી જાય છે. 

4.ઓરલ સેક્સ
સેક્સ પર થયેલી એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે પુરુષો અને મહિલાઓ બંનેમાં ઓરલ સેક્સના કારણે ગળાનું કેન્સર થવાનું જોખમ વધી જાય છે. 

5. હેર કલર
કેટલાક લોકો એમની ઉંમર છુપાવવા ક્યાં તો નવા ટ્રેન્ડને ફોલો કરવા માટે હેર કલર્સનો ઉપયોગ કરે છે પરંતુ શું તમે જાણો છો કે જે લોકો 15 વર્ષ અથવા એનાથી વધારે સમયથી હેર કલર્સને અપનાવી રહ્યા છે એ લોકોને ગોલ બ્લેડરનું કેન્સર થઇ જાય છે. 

6. મોબાઇલ ફોન
10 મિનીટથી વધારે સમય સુધી મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાથી મગજના સેલ્સ પર ખરાબ અસર પડે છે. એનાથી મગજનું કેન્સર થવાનું જોખમ વધી જાય છે. 

7. કુકીઝ અને બેકરીઝ આઇટમ
કુકીઝ અથવા બેકરીની ચીજોમાં બનાવવા પહેલા ગણા રસાયણ મિક્સ કરવામાં આવે છે. કારણ કે એ વસ્તુ વધારે સમય સુધી ટકી રહે અને બગડી જાય નહીં. પરંતુ આ રસાયણ આપણા સ્વાસ્થ્યને બગાડે છે અને કેન્સર જેવી બિમારીઓને આમંત્રણ આપે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ