બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / State health employees will boycott the departmental examination of MPHW and FHW

રજૂઆત / આરોગ્ય કર્મચારી મહાસંઘનું મોટું એલાન: MPHW અને FHW સંવર્ગના તમામ કર્મચારીઓ કરશે ખાતાકીય પરીક્ષાનો બહિષ્કાર, જાણો કેમ

Dinesh

Last Updated: 08:25 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની બેઠકમાં MPHW અને FHW સંવર્ગના તમામ કર્મચારીઓ પરીક્ષાનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે

  • આરોગ્ય કર્મચારી મહાસંઘ આકરા પાણીએ
  • આરોગ્ય કર્મચારી મહાસંઘની બેઠક મળી
  • ખાતાકીય પરીક્ષાનો બહિષ્કાર કરશે


રાજ્યમાં આરોગ્ય કર્મચારી મહાસંઘ ફરી એકવાર આકરા પાણીએ થયું છે.  રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની બેઠકમાં MPHW અને FHW સંવર્ગના તમામ કર્મચારીઓ પરીક્ષાનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે. પાપ્ત વિગતો મુજબ આરોગ્ય કર્મચારીઓ ઉચ્ચત્તર પગાર ધોરણ સંદર્ભે લેવાનાર પરીક્ષાનો બહિષ્કાર કરશે

મુખ્યમંત્ર સહિત આરોગ્યમંત્રીને લખ્યો પત્ર
અત્રે જણાવીએ કે, ખાતાકીય પરીક્ષાના બહિષ્કાર બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આરોગ્ય મહાસંઘે પત્ર લખ્યો છે. તેમજ આરોગ્યમંત્રી તથા પંચાયત મંત્રીને પણ પત્ર લખી જાણ કરી છે. સમગ્ર મામલે વાત કરીએ તો FHW ફેડરને 6 માસ તાલીમ બાદ FHS તરીકે પ્રમોશન આપવામાં આવતું હતું અને MPHW કેડરને ખાતાકીય તાલીમ બાદ અનુભવના આધારે MPHS કેડરમાં પ્રમોશન મળતું હતું.જે બાબતને લઈ આરોગ્ય કર્મચારીઓ ફરી આક્રમક મૂડમાં જોવા મળી રહ્યાં છે. 

'ખાતાકીય ક્યારેય હતી જ નહી'
આરોગ્ય કર્મીઓના જણાવ્યા અનુસાર FHW ફેડરને 6 માસ તાલિમ બાદ FHS તરીકે પ્રમોશન આપવામાં આવતુ હતુ અને MPHW કેડરને ખાતાકિય તાલિમ બાદ અનુભવના આધારે MPHS કેડરમાં પ્રમોશન મળતુ હતું આ પહેલા ક્યારે ખાતાકીય પરીક્ષા હતી જ નહી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ