બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / વિશ્વ / sri lanka ntj mosque in kekirawa demolished by muslims

શ્રીલંકા / મુસ્લિમોએ જાતે જ તોડી નાંખી મસ્જિદ..?

vtvAdmin

Last Updated: 08:35 PM, 10 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકાના ઇસ્ટરમાં તાજેતરમાં થયેલ આત્મઘાતી હુમલા બાદ મુસ્લિમો વિરુદ્ધ નફરતની આગ શાંત થવાનું નામ જ નથી લઇ રહી. આ હુમલા માટે એક મુસ્લિમ કટ્ટરપંથી નેશનલ તૌહી જમાત (NTJ)  પર સંદેહ છે. આ તમામ બાબતો વચ્ચે શ્રીલંકામાં મુસ્લિમ સુમુદાયને દરેક વ્યક્તિ શંકાની દ્રષ્ટીએ જોઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પોતાના પર લાગેલ આક્ષેપોને દુર કરવા માટે મદતુંગામાના મુસ્લિમ સુમુદાયે નેશનલ તૌહી જમાત (NTJ)ની એક મસ્જિદને તોડી પાડી હતી. મસ્જિદ પ્રમુખ M.H.M અકબર ખાને જણાવ્યું હતું કે, વિદેશી સંગઠનો પાસેથી ફંડના કારણે મસ્જિદ પર સવાલો ઉઠવા પામ્યા છે. કથિત રીતે આ મસ્જિદનો ઉપયોગ પ્રતિબંધિત ચરમપંથી સંગઠન તૌહીદ જમાતના સભ્યો દ્વારા કરવામાં આવતો હતો. 

દેશની સ્થિતિને ધ્યાનમાં રાખીને મસ્જિદ વહીવટી કમિટીએ નિર્ણય લીધો છે કે, ગામમાં મસ્જિદ રહેશે નહીં. આ મસ્જિદના શિલાલેખને પણ તોડી પાડવામાં આવ્યો છે, જેના પર અરબી અક્ષરોમાં નિર્માણ કરનારાઓના નામ લખવામાં આવ્યા છે. 

આ મામલે ગ્રામજનોનું કહેવું છે કે, તેમના સિંહલી પડોશીઓ સાથે છેલ્લા કેટલાક સમયગાળાથી સારો સંબધ કેળવાયો છે અને આ વિસ્તારમાં મુસ્લિમ સમુદાયે એકમત થઇને તેમનો વિશ્વાસ જીતીને મસ્જિદ તોડી પાડવાનો નિર્ણય કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ