બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / સ્પોર્ટસ / Cricket / Sri lanka cricketers refuse to travel to pakistan cicting security concerns

ઝટકો / પાક.ને મોટો ફટકો, શ્રીલંકાના ખેલાડીઓએ પાકિસ્તાન પ્રવાસ પર જવાની પાડી ના

Krupa

Last Updated: 10:49 AM, 8 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકાની ક્રિકેટ ટીમના મોટાભાગના સીનિયર ખેલાડીઓએ પાકિસ્તાન પ્રવાસે જવાની ના પાડી દીધી. શ્રીલંકાને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પાકિસ્તાન પ્રવાસ પર સીમિત ઓવરોની સીરિઝ રમવાની છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર વનડે ટીમના કેપ્ટન દિમુથ કરુણારત્ને, ટી-20 કેપ્ટન લસિથ મલિંગા અને પૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યૂઝ જેવા સીનિયર ખેલાડીઓએ પાકિસ્તાન પ્રવાસે જવાની ના પાડી દીધી છે. 

શ્રીલંકાના ખેલમંત્રી હેરિન ફર્નાડોએ કહ્યું કે મોટાભાગના ખેલાડીઓના પરિવારોએ સુરક્ષાને લઇને પોતાની ચિંતા વ્યક્ત કરી છે. એમને કહ્યું કે ટીમના અધિકારીઓ ખેલાડીઓ સાથે મુલાકાત કરશે અને પાકિસ્તાન પ્રવાસ માટે એમને સમજાવશે કે એમને ત્યાં પૂરી સુરક્ષા આપવામાં આવશે. આ સંબંધમાં 9 સપ્ટેમ્બરે એક બેઠક થવાની આશા છે. 

આ વચ્ચે પાકિસ્તાને શ્રીલંકાની સાથે થનારી ઘરેલૂ સીરિઝ માટે તારીખોની પણ જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાન અને શ્રીલંકાને કરાચીના નેશનલ સ્ટેડિયમમાં 27 સપ્ટેમ્બર, 29 સપ્ટેમ્બર અને બે ઓક્ટોબરે ત્રણ મેચોની વનડે સીરિઝ રમવાની છે. 

ત્યારબાદ બંને ટીમો લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં પાંચ. સાત અને 9 ઓક્ટોબરે 6ણ મેચોની ટી-20 સીરિઝ રમશે. ત્યારબાદ શ્રીલંકા પણ ડિસેમ્બરમાં બે મેચોની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે પાકિસ્તાની મેજબાની કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ