બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / South actress shared photos with her husband people trolled them

ટ્રોલ / સાઉથની અભિનેત્રીએ શેર કર્યા પતિ સાથેના Photos તો લોકોએ કરી ટ્રોલ-કહ્યું પૈસા હોય તો શું ન થઈ શકે!

Kishor

Last Updated: 06:54 PM, 14 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્ન ચાર માસ બાદ ફરી ફિલ્મમેકર રવિન્દ્ર ચંદ્રશેખર અને અભિનેત્રી મહાલક્ષ્મીની જોડી ચર્ચામાં આવી છે. હાલ તેમણે કરેલી પોસ્ટમાં પોસ્ટ ટ્રોલ થઈ રહી છે. જેમાં યુઝર્શએ ટ્રોલ કરી રહ્યા છે.

  • ફિલ્મમેકર રવિન્દ્ર ચંદ્રશેખર અને અભિનેત્રી મહાલક્ષ્મીની જોડી ફરી ચર્ચામાં
  • સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ બની ચર્ચાનું કારણ
  • મારા જીવનની આઠમી અજાયબી મારી પત્ની મહાલક્ષ્મી'

વર્ષ 2022માં, ફિલ્મમેકર રવિન્દ્ર ચંદ્રશેખરે દક્ષિણની લોકપ્રિય અભિનેત્રી મહાલક્ષ્મી સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદમા જ રવિન્દ્ર અને મહાલક્ષ્મીની જોડી હંમેશા ચર્ચાના ચકડોળે ચડે છે આવી સ્થિતિ વચ્ચે લગ્નના 4 મહિનાનો સમયગાળો વીત્યા બાદ વધુ એક વખત આ જોડી ચર્ચામાં આવી છે. જેનું કારણ એ છે જે તાજેતરમાં જ રવિન્દ્ર ચંદ્રશેખરે અને મહાલક્ષ્મીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં બનેને એકબીજા પર પ્રેમ વરસાવ્યો હતો.આ દરમિયાન મહાલક્ષ્મીએ પૈસા માટે ફિલ્મમેકર રવિન્દ્ર સાથે લગ્ન કર્યા હોવાનું યુઝર્સ જણાવી રહ્યા છે તો જેના કારણે લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.

લગ્નના 4 મહિનાની ખુશીમાં પોસ્ટ શેર કરી

લગ્નના 4 મહિના થાવની ખુશીમાં અભિનેત્રી મહાલક્ષ્મીએ ફોટો શેર કર્યો હતો. જેમાં રવિન્દ્રએ લખ્યું કે મારી ખુશી એટલા માટે નથી કે હું તમને પ્રેમ કરું છું. પણ તે તું મારા માટે જીવ છો તેના માટે ખુશી છે. વધુમાં ભલે હું એમને કહી ન શકું પણ અમ્મુ મેં આ 100 દિવસની પોસ્ટ માટે સારું કૅપ્શન લખવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. જેમાં હું કોઈ નાટકીય વાત લખતો નથી. મને જે લાગે છે તે લખી રહ્યો છું.

મારા જીવનની આઠમી અજાયબી

વધુમાં તેમણે લખ્યું કે 'અમ્મુ 37 વર્ષ પછી હું 100 દિવસમાં દરેક સેકન્ડને ખુશી સાથે જીવું છું. પ્રેમ, હૂંફ અને કાળજી, મસ્તી લડાઈ સાથે આમ જ આગળ વધારતા રહો. ઉપરાંત રવિન્દ્ર સાથે પોસ્ટ શેર કરતા મહાલક્ષ્મીએ લખ્યું જીવન સુંદર છે અને તમે પણ. તો અન્ય એક પોસ્ટમાં રવિન્દ્રએ લખ્યુ કે  મારા જીવનની આઠમી અજાયબી મહાલક્ષ્મી છે તો આ અંગે મહારાણીએ કોમેન્ટ સેક્શનમાં લખ્યું કે લોકો ગમે તે કહે મારૂ હૃદય ધડકવાનું બંધ નહિ કરે ત્યાં સુધી હું તમને પ્રેમ કરતી રહીશ.

યુઝર્શએ કરી આવી કોમેન્ટ

મહારાણી અને રવિન્દ્ર ચંદ્રશેખરની આ પોસ્ટ ટ્રોલ થઈ રહી છે. જેમાં યુઝર્શએ કોમેન્ટમાં લખ્યું કે ભાઈ શુ તમારે સરકારી નોકરી છે? અન્ય યુઝર્શએ લખ્યું કે રૂપિયા બહુ જ મહત્વના છે, તો એક યુઝર્શએ એવું પણ લખ્યું કે રૂપિયા છે તો બધું જ શક્ય છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ