બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / Sola Civil Hospital Fogging one patient death

અમદાવાદ / સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીના મોતનો મામલોઃ બેદરકારી બદલ જવાબદાર કોણ?

Divyesh

Last Updated: 11:28 AM, 30 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની સોલા સિવિલમાં ફ્યુમીગેશનનો મામલે એક દર્દીનુ 3 કલાક બાદ મોત થયું  છે. ત્યારે 2 દર્દીઓને હાલ બીજા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે. બન્ને દર્દીઓની તબિયતની હાલત ખરાબ હોવાનું સામે આવ્યું છે.

  • અમદાવાદમાં સોલા સિવિલમાં દર્દીના મોતનો મામલો 
  • સોલા પોલીસે જાણવા જોગ નોંધી ફરિયાદ
  • ગઇ કાલે ICUમાં નિપજ્યુ હતું દર્દીનું મોત 

ગઈકાલે ફ્યુમિગેશનના કારણે મચી અફરાતફરી મચી ગઈ હતી. પોસ્ટ ઓપરેટિવ વોર્ડમાં ફ્યુમિગેશનથી દર્દીઓને હાલાકી પડી હતી અને જંતુનાશક કેમિકલનું પ્રમાણ વધી જતા દર્દીઓને તકલીફ થઈ હતી.

અમદાવાદમાં એસજી હાઇવે પર હાઇકોર્ટ પાસે આવેલ સોલા સિવિલ હોસ્પિટલમાં ગઇકાલે પોસ્ટ ઓપરેટિવ વોર્ડને જંતુનાશનક કેમિકલ છાટવાંની પ્રક્રિયા દરમિયાન ફ્યુમિગેશન વધી જતાં વોર્ડમાં રહેલ દર્દીઓને તકલીફ જોવા મળી હતી. જો કે આ ઘટનામાં ડોકટરો સહિત દર્દીઓની આંખમાં બળતરા થવાની ઘટના સામે આવી હતી. 

જો કે આટલી મોટી ઘટના ઘટી હોવા છતાં સોલા સિવિલમાં દર્દીના મોતને મામલે સોલા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી છે. ગઈ કાલે ICUમાં દર્દીનુ મોત નિપજ્યુ હતું. જંતુનાશક દવાનો છટકાવથી મોત નિપજ્યુ હતું. 

જો કે સોલા સિવિલ હોસ્પિટની આ ઘટનાને લઇને સ્ટાફ સહિત તબીબોની બેદરાકીરનો દર્દીઓના સગાએ ભારે વિરોધ કર્યો હતો. જો કે મૃતક દર્દીના સગાએ જણાવ્યું હતું કે વોર્ડમાં આંખો બળવા લાગતા સ્ટાફ દર્દીને મુકીને બહાર જતો રહ્યો હતો. 

આવી પરિસ્થિતમાં દર્દીઓને બહાર કાઢવા અંગે કહેવામાં આવતાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા ગેરવર્તૂણક જવાબ આપવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ