બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અમદાવાદ / '...so my son can be a fool too, is all the fault of the master?', Ranjit Vank's golden advice in Diara, listen Video

સોનેરી સલાહ / '...તો મારો દીકરો પણ ઠોઠ હોઇ શકે, બધો વાંક કંઇ માસ્તરનો જ હોય?', ડાયરામાં રણજીત વાંકની સોનેરી સલાહ, સાંભળો Video

Vishal Khamar

Last Updated: 05:00 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કલાકાર રણજીત વાંકનું દર્દ છલકાયું છે. ત્યારે ડાયરામાં રણજીત વાંકની સોનેરી સલાહ આપી હતી. દીકરો 10 માં ધોરણમાં નાપાસ થાય તો શિક્ષકનો વાંક? ત્યારે રણજીત વાંકની વાતનો મર્મ સમજવો જરૂરી છે. સાથે સાથે તેમણે કહ્યું હતું કે સમય સાથે નહી બદલાયા તો ફેંકાઈ જઈશું. જાહેર જીવનનો અનુભવ અને દર્દ વ્યક્ત કર્યું હતું.

  • કલાકાર રણજીત વાંકનું દર્દ છલકાયું
  • ડાયરામાં રણજીત વાંકની સોનેરી સલાહ
  • દીકરો 10માં ધોરણમાં નાપાસ થાય તો શિક્ષકનો વાંક?
  • રણજીત વાંકની વાતનો મર્મ સમજવો જરૂરી

 કોર્પોરેટર એવા રણજીત વાંકના દિલનું દર્દ પણ એક ડાયરામાં છલકાયા વગર રહ્યું નહીં. રણજીત વાંકે પણ જાણે કે વર્તમાન સભ્ય સમાજનો કડવો અનુભવ થયો હોય તેવી લાગણી વ્યક્ત કરી. તેમના શબ્દોમાં હસતા-હસતા જાણે કે દર્દ વ્યક્ત થતું હતું. રણજીત વાંકના કહેવાના સારાંશ એ હતો કે સમાજે પરિવર્તન કરવા તરફ પ્રયાણ કરવું જ પડશે નહીં તો કદાચ આપણે ફેંકાઈ જઈશું. રણજીત વાંકે રાજકારણમાં જાહેર જીવનનો અનુભવ વર્ણવતા કહ્યું કે ચોક્કસ સમાજના લોકોને લોકો ઘર નથી આપતા અને આ માટે પોતાના જ દીકરાનું ઉદાહરણ આપીને રણજીત વાંકે જીવનની ફિલસૂફી સમજાવી. જરા આપણે પણ આ વાતના મર્મને સમજવાનો પ્રયત્ન કરીએ.


કલાકાર રણજીત વાંકનું દર્દ છલકાયું
હું અમદાવાદમાં રહું છું. અમુક ભાઈઓ પરિચિત ન હોય એમના માટે કહી દઉ છું.  કે અભ્યાસે ર્ડાક્ટર છું.  વ્યવસાયે કલાકાર છું અને રાજકારણમાં હું અમદાવાદ મહાનગર પાલિકામાં કાઉન્સિલર છું.   અને નાની-મોટી વિધાનસભા હોયને એવડો તો અમારો વોર્ડ હોય.ઈ વોર્ડમાં હું મ્યુનિસિપલ કાઉન્સીલર છું.  એટલે મને આ ખબર છે. કે ત્યાં સારી સોસાયટીમાં મકાન લેવા જઈએ ને, તો એમ કે દરબાર છો.  અમે દરબારને નથી દેતા. હાવ હામેવાળાની ભૂલ હઈશે? મારો દિકરો 10 માં ધોરણમાં નાપાસ થાય. તો બધી માસ્તરની જ ભૂલ હોય?. માસ્તર તો 45 જણાને ભણાવે. 45 માંથી જો 44 પાસ થતા હોય ને મારો જ દીકરો નાપાસ થતો હોય. તો કંઈક મારો દીકરોય ઠોઠ હોય. એવું મારે માની લેવું જોઈએ ને. ઈ સ્વીકારવાનીય આપણી તૈયારી જોઈએ ને.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ