બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / અમદાવાદ / Smart City, Megacity Ahmedabad became Bhuvasity, Bhuvas fell in many places, watch Video

VIDEO / સ્માર્ટસિટી,મેગાસિટી અમદાવાદ બન્યું ભૂવાસિટી, અનેક જગ્યાએ ભૂવા પડ્યા, જુઓ Video

Kiran

Last Updated: 02:48 PM, 5 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં કેટલાકય રસ્તા પર ખાડા અને ભૂવા પડતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે

  • મેગાસિટી અમદાવાદમાં અનેક જગ્યાએ ભૂવા 
  • શહેરમાં ભૂવા પુરવાની કામગીરી મંથરગતિએ
  • તંત્ર માત્ર બેરિકેટ લગાવવાની કામગીરી કરી 

ચોમાસુ આવે એટલે રાજ્યમાં રોડ રસ્તાઓ ઉપર રસ્તા પર ખાડા પડવાની શરૂઆત થઇ જાય છે. મોટા શહેરમાં રોડ ભર ભૂવા પડવાને કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો આવે છે. શહેરમાં કેટલાકય રસ્તા પર ખાડા અને ભૂવા પડતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હાલ શહેરમાં વરસાદે વિરામ લીધો છે તેમજ છતા ભૂવા પુરવાની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. તંત્રએ કામગીરી ઝડપથી પતાવવા માટે પણ કડક સુચના આપવામાં આવી છે.



 

શહેરમાં ભૂવા પુરવાની કામગીરી મંથરગતિએ

અમદાવાદમાં પડેલા ભૂવાને ભરવા  માટે મનપાએ આદેશ આપ્યા છે પરતું તેનું કામ મંદ ગતિએ ચાલી રહ્યું છે, મહત્વનું છે કે શહેરમાં અનેક જગ્યાએ ભૂવાઓ પડતા મેગાસિટી જાણો ભૂવાસિટી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સ્ટેડિયમ, ભૈરવનાથ, મેમનગર ,સહિત અનેક વિસ્તારોમાં ભૂવા પડ્યા છે જ્યારે  યુનિવર્સિટી વિસ્તારના BRTS રૂટમાં ભૂવા પડ્યા છે. મનપાએ બેરીકેટ મૂકીને કામગીરી કરી રહ્યું હોવાનું રટન કરી રહી છે પરતું શહેરમાં પડેલા ભૂવાઓને કારણે અનેક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ