બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

VTV / skill india digital app get skill certified find skill courses across sectors know how to apply for this

તમારા કામનું / નોકરી માટે ધક્કા ખાવાની જગ્યાએ મોદી સરકારની આ આ ખાસ સુવિધાનો ઉઠાવો લાભ, ટ્રેનિંગ અને જોબ બંને મળશે

Manisha Jogi

Last Updated: 12:01 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવાઓને રોજગાર આપવા માટે સરકાર અલગ અલગ યોજનાઓ ચલાવી રહી છે. જેની મદદથી યુવાઓને ટ્રેનિંગ પછી નોકરી આપવામાં આવશે.

  • સ્કિલ ઈન્ડિયા ડિજિટલ લોન્ચ
  • યુવાઓને ટ્રેનિંગ પછી નોકરી આપવામાં આવશે
  • જાણો સ્કિલ ઈન્ડિયા ડિજિટલ લોન્ચ વિશે જાણકારી

યુવાઓને રોજગાર આપવા માટે સરકાર અલગ અલગ યોજનાઓ ચલાવી રહી છે. જેની મદદથી યુવાઓને ટ્રેનિંગ પછી નોકરી આપવામાં આવશે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલયે સ્કિલ ઈન્ડિયા ડિજિટલ (SID) લોન્ચ કર્યું છે. સ્કિલ ઈન્ડિયા ડિજિટલ લોન્ચ વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

સ્કિલ ઈન્ડિયા ડિજિટલ શું છે
યુવાઓને સરળતાથી રોજગાર આપવા માટે આ પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવી છે. સ્કિલ ઈન્ડિયા ડિજિટલ એક એવું પ્લેટફોર્મ છે, જેની મદદથી Content Creation, E-Commerce, Network and Information Security, UX/UI Design, Digital Marketing, Social Media Marketing and Data Analytics વિશે તાલીમ આપવામાં આવશે. ઉપરાંત data visualization and basic programming skills તથા data engineering વિશે ખાસ તાલીમ આપવામાં આવશે. 

કોણ અરજી કરી શકે છે
જે લોકો પાસે નોકરી નથી, તેઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે. 

કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે

  • આધાર નંબર
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • બેન્ક પાસબુક

સ્કિલ ઈન્ડિયા ડિજિટલ માટે આ રીતે કરો અરજી

  • સૌથી પહેલા સ્કિલ ઈન્ડિયાની અધિકૃત વેબસાઈટ https://www.skillindia.gov.in/ ની મુલાકાત લો.
  • હોમપેજ પર RPL DAP ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. 
  • હવે એક નવું પેજ ઓપન થશે, જેમાં એસેસમેન્ટ ટાઈપ સિલેક્ટ કરો.
  • હવે સેક્ટર, જોબ રોલ, ડિમાન્ડ ટાઈપ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરો. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ