બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / Significance in Navratri Nakshatras and Ghat Establishment, Don't make this mistake even unintentionally on that day

Navratri 2023 / ચપટી ભરી ચોખાને ઘીનો છે દિવડો..નવરાત્રીના નક્ષત્રો અને ઘટ સ્થાપનામાં મહત્વ, તે દિવસે અજાણતા પણ આ ભૂલ ન કરતાં

Vishal Khamar

Last Updated: 08:05 AM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તા. 15 ઓક્ટોબર એટલે કે આસો સુદ એકમને રવિવારે તા. 15.10.2023 થી નવરાત્રીનો પ્રારંભ થશે આસો સુદ 9 સોમવાર તા. 23.10.2023 નાં રોજ નવરાત્રી પૂર્ણ થશે. ત્યારે આવો જાણીએ નવરાત્રીમાં ઘટ સ્થાપનનું શુભ મુર્હત વિશે જાણીએ.

  • આગામી તા. 15 ઓક્ટોબરથી નવલા નોરતાનો થઈ રહ્યો છે પ્રારંભ
  • આવો જાણીએ નવરાત્રીમાં ઘટ સ્થાનનાં શુભ મુર્હત
  • તેમજ ક્યાં  નક્ષત્રમાં ઘટ ઉત્પથાન કરવું

આ નવ દિવસ માં દેવીને સમર્પિત હોય છે. નવરાત્રિના પહેલા દિવસે  ઘટસ્થાપન કરવામાં આવે છે.  શાસ્ત્રો અનુસાર  નવરાત્રિના પ્રથમ દિવસનું ઘણું મહત્વ છે. આ દિવસે ઘટસ્થાપન એટલે કે કળશ સ્થાપિત કરવાનું વિશેષ મહત્વ છે. પૌરાણિક કથાઓ અનુસાર કળશને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલે નવરાત્રિના દિવસે દેવી દુર્ગાની પૂજા પહેલા કળશની સ્થાપના કરવામાં આવે છે.

નવરાત્રી :
આસો સુદ ૧ રવિવાર  તા. ૧૫/૧૦/૨૦૨૩ થી આસો સુદ ૯ સોમવાર તા. ૨૩/૧૦/૨૦૨૩

ઘટ સ્થાપન :

  • રવિવાર તા.૧૫/૧૦/૨૦૨૩ સવારે ૧૦:૨૪ સુધી વૈધુતિ યોગ છે. 
  • તંત્ર ગ્રંથ, ચંડી રહસ્ય, ચંડી તંત્ર, રુદ્ર યામલ તંત્ર, ભવાની તંત્ર, દુર્ગા કલ્પતરું અનુસાર સવારે સ્થાપન મુહૂર્ત નથી.
  • પરંતુ નિર્ણયસિંધુ ગ્રંથ મુજબ વૈધુતિનું પ્રથમ ચરણ છોડી ને સ્થાપન કરવું જે મુજબ.... 
  • બપોરે ૨ થી ૩:૧૫ સુધી

ચંડી તંત્ર, ચંડી રહસ્ય, ભવાની તંત્ર મુજબ

સંધ્યા સમયે મુહૂર્ત :  ૬:૨૦ થી ૭:૪૦

કળશ સ્થાપના વિધિ કઈ રીતે કરો
કળશ સ્થાપના વિધિ શરૂ કરતા પહેલા સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડા પહેરો. ત્યારબાદ   કોઈ સ્વચ્છ જગ્યા પર  લાલ રંગનું કપડુ રાખી માતા રાનીની મૂર્તિની સ્થાપના કરો. આ કપડા પર થોડા ચોખા મૂકો. માટીના વાસણમાં જવ વાવો. આ વાસણ પર પાણી ભરેલું કળશ સ્થાપિત કરો. કળશ પર સ્વસ્તિક બનાવો.  કળશમાં આખી સોપારી, સિક્કો અને અક્ષત મૂકીને અશોકના પાન રાખો. એક નાળિયેર લો અને તેના પર ચૂંદડી રાખી તેને કલાવાથી બાંધી દો. આ નારિયેળને કળશ પર રાખીને દેવી દુર્ગાનું આહ્વાન કરો. આ પછી દીવો વગેરે પ્રગટાવીને કળશની પૂજા કરો. નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા માટે સોના, ચાંદી, તાંબુ, પિત્તળ અથવા માટીના કળશની સ્થાપના કરવામાં આવે છે.

મત્સ્ય પુરાણ મુજબ રાત્રે સ્થાપન ન કરવું.

ઘટ ઉત્પથાન :

  • તા. ૨૩/૧૦/૨૦૨૩ સોમવાર  આસો વદ ૯ શ્રવણ નક્ષત્ર  બપોરે ૩:૩૦ થી ૫
  • દેવી તંત્ર, કાલી વિલાસ તંત્ર ગ્રંથ મુજબ શ્રવણ નક્ષત્રમાં ઘટ ઉત્પથાન કરવું.

નવરાત્રી, ઘટ અંગે જ્યાં જરૂર લાગે ત્યાં પરંપરા કે સ્થાનિક માર્ગદર્શન મુજબ અનુસરવું હિતાવહ છે
 

દશેરા / વિજયા દશમી

  • આસો સુદ ૧૦ મંગળવાર તા. ૨૪/૧૦/૨૦૨૩
  • પૂજન / ખરીદી મુહૂર્ત : સવારે ૯:૪૦ થી બપોરે ૧:૧૦

ડો. હેમીલ પી. લાઠીયા 
જ્યોતિષાચાર્ય

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ