બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shocking revelation: Yogesh Sindhi making 'death syrup' in Nadiad along with jailed accused

નવો વળાંક / ચોંકાવનારો ઘટસ્ફોટ: જેલમાં કેદ આરોપી સાથે મળીને યોગેશ સિંધી નડિયાદમાં બનાવતો 'મોતની સીરપ', આજે વધુ એકનું મોત

Priyakant

Last Updated: 01:44 PM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kheda Syrup Tragedy Latest News: ખેડા સીરપકાંડમાં પોલીસ તપાસમાં પણ હવે ચોંકાવનારા ખુલાસા સાથે મુંબઈ કનેક્શન ખૂલ્યું, મુખ્ય આરોપી જેલમાં મળેલા અને અન્ય વ્યક્તિ સાથે મળીને કારોબાર ચલાવતો

  • ખેડા સિરપકાંડમાં થયા મોટા ખુલાસા, યોગેશ સિંધીએ સીરપ ફેક્ટરી બનાવી હતી
  • સીરપમાં ઈથેનોલ કેમિકલ વપરાતું હતું, મુંબઈના તૌફિકની પણ ધરપકડ
  • ખેડાના બિલોદરામાં સિરપકાંડમાં વધુ એકનું મૃત્યુ, મૃત્યુઆંક 7 પર પહોંચ્યો 
  • બિલોદરામાં સિરપ વેચનાર આરોપીના પિતા સાંકળ સોઢાનું મૃત્યુ

Kheda Syrup Tragedy : ખેડામાં બિલોદરા નસાકારક સીરપ કાંડમાં વધુ એક મોતનું થતાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. આ તરફ પોલીસ તપાસમાં પણ હવે ચોંકાવનારા ખુલાસા સાથે મુંબઈ કનેક્શન ખૂલ્યું છે. બિલોદરા નશાકારક સીરપમાં સારવાર લઈ રહેલ વધુ એક વ્યક્તિનું મોત થયું છે. આ તરફ પોલીસ તપાસમાં મુખ્ય આરોપી યોગેશ સિંધીએ નડિયાદમાં પોતાની સિરપ ફેક્ટરીમાં બનાવી હોવાનું અને જેલમાં મળેલા અને અન્ય વ્યક્તિ સાથે મળીને કારોબાર ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. 

બિલોદરા નશાકારક સીરપમાં વધુ એકનું મોત
ખેડાના બિલોદરામાં નશાકારક સીરપ કાંડમાં વધુ એકનું મોત થયું છે. વિગતો મુજબ બિલોદરામાં સાંકળ સોઢા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૃતક સાંકળ સોઢા બિલોદરા સીરપ કાંડના મુખ્ય સિરપ વેંચનાર આરોપીના પિતા હોવાનું સામે આવ્યું છે. કિશોર સોઢા અને ઈશ્વર સોઢાના પિતા સાંકળભાઈ સોઢાનું અમદાવાદ સિવિલમાં મોત થયું છે. વિગતો મુજબ દેવ દિવાળીના પર્વ પર સાંકળભાઈએ સીરપની બોટલ પીધી હતી. જે બાદમાં અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. આ દરમિયાન વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. 

પોલીસ તપાસમાં થયા મોટા ખુલાસા
ખેડા સિરપકાંડની પોલીસ તપાસમાં મોટા ખુલાસા થયા છે. વિગતો મુજબ આ કેસના મુખ્ય આરોપી યોગેશ સિંધીએ નડિયાદમાં પોતાની સિરપ ફેક્ટરીમાં બનાવી હતી. યોગેશને સિરપની ફોર્મ્યૂલા જેલમાં આરોપી પાસેથી મળી હતી. આ સાથે જેલમાં મળેલા અને અન્ય વ્યક્તિ સાથે મળીને કારોબાર ચલાવતા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. સિરપ બનાવવામાં ઈથેનોલ જેવું કેમિકલ વપરાતું હતું જે કેમિકલ તેઓ મુંબઈના તૌફિક નામના રિટેલર પાસેથી લાવતા હતા. આ સાથે કેમિકલમાં અન્ય પદાર્થ ઉમેરી ફેક્ટરીમાં જ બોટલો પેક કરાતી હતી. 

બોટલો અને પ્રવાહી મળ્યું હતું
આ તરફ પોલીસને તપાસ દરમિયાન બોટલો અને પ્રવાહી મળ્યું હતું. આ ઇસમો કેમિકલ લાવી મોકમપુરા સ્થિત ફેક્ટરીમાં સિરપ બનાવી હતી. જેને લઈ ખેડા, આણંદ, વડોદરામાં સીરપ પહોંચાડવાનું નેટવર્ક બનાવ્યું હતુ. પોલીસે કેમિકલ આપનાર મુંબઈના તૌફિકની પણ ધરપકડ કરી છે. આ સાથે વિગતો મુજબ હાલમાં પોલીસ અન્ય એક આરોપીની પણ શોધખોળ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ