બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / shivamurthy murugha arrest POCSO act karnataka police

કર્ણાટક / લિંગાયત મઠના સંત શિવમૂર્તિ મુરૂગાની યૌન શોષણ કેસમાં ધરપકડ, મઠની સ્કૂલની સગીરાઓએ જ લગાવ્યો આરોપ

Hiren

Last Updated: 10:59 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટક પોલીસે લિંગાયત મઠના સંત શિવમૂર્તિ મુરૂગાની ધરપકડ કરી લીધી છે. પહેલા તેમના વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી અને હવે તેમની ધરપકડ થઇ ચૂકી છે. મુરૂગા પર સગીરાના યૌન શોષણનો આરોપ છે.

  • લિંગાયત મઠના સંત શિવમૂર્તિ મુરૂગાની પોલીસે કરી ધરપકડ
  • સગીરા સાથે યૌન શોષણનો આરોપ
  • પોલીસે POCSO એક્ટ હેઠળ પણ કેસ કર્યો દાખલ

મળતી માહિતી અનુસાર, મુરૂગા લિંગાયત મઠ ઘણો પ્રસિદ્ધ છે. મઠના સંત શિવમૂર્તિ મુરૂગા પર સગીરાના યૌન શોષણનો આરોપ છે. મૈસૂર પોલીસે બે સગીરાની ફરિયાદ બાદ સંત વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે POCSO એક્ટ હેઠળ પણ કેસ દાખલ કર્યો.

હાલ માટે મુરૂગાની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમના સવાલ-જવાબ થવાના છે. સગીરાઓ દ્વારા તેના પર ગંભીર આરોપ લગાવાયા છે, તેવામાં પોલીસ પણ હવે દલીલોના આધારે પૂછપરછ કરશે. પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, શિવમૂર્તિ મુરૂગા પોતાના મઠથી ભાગી ગયા છે, પરંતુ બાદમાં પોલીસે જણાવ્યું કે, કાયદાકીય સલાહ લેવા માટે તેઓ પોતાના વકીલને મળવા માટે જઇ રહ્યા હતા.

આ મામલે મોટી વાત એ છે કે જે 2 સગીરાઓએ મુરૂગા પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે, તે બન્ને મઠ દ્વારા સંચાલિત સ્કૂલમાં જ ભણે છે. આ પીડિતાઓ એક એનજીઓની મદદથી જિલ્લા બાળ કલ્યાણ સમિતિની પાસે ફરિયાદ દાખલ કરવા માટે પહોંચી હતી. આ મામલે શિવમૂર્તિ મુરૂગા સિવાય ચાર વોર્ડન વિરૂદ્ધ પણ કેસ દાખલ થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ