બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / shah rukh khan visited mata vaishno devi shrine in jammu kashmir ahead of film jawan release

બોલિવૂડ / શાહરુખ ખાને વૈષ્ણોદેવીમાં માતાજીના કર્યા દર્શન: જવાન ફિલ્મની સફળતા માટે કરી પ્રાર્થના, વીડિયો વાયરલ

Dinesh

Last Updated: 12:01 PM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ વૈષ્ણો દેવીના દરબારમાં ગયા હતા અને પોતાની ફિલ્મ 'જવાન'ની સફળતા માટે પ્રાર્થના કરી હતી, જવાન ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે

  • માં વૈષ્ણો દેવીના દર્શન કર્યા શાહરૂખ ખાને
  • શાહરૂખે જવાનની સફળતા માટે પ્રાર્થના કરી 
  • કિંગ ખાન કડક સુરક્ષા વચ્ચે વૈષ્ણો દેવીના દર્શન કર્યા

બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ જવાન રિલીઝ થવાના આડે હવે થોડોક જ દિવસો બાકી રહ્યા છે. ફિલ્મ સ્ક્રીન પર આવે તે પહેલા કિંગ ખાનએ મા વૈષ્ણો દેવીના દરબારમાં શિશ જુકાવ્યું છે. શાહરૂખ ખાન વૈષ્ણો દેવીના દરબારમાં ગયા અને પોતાની ફિલ્મ જવાનની સફળતા માટે પ્રાર્થના કરી હતી. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

વૈષ્ણો દેવી મંદિરે પહોંચ્યા શાહરૂખ ખાન
વૈષ્ણો દેવીના મંદિરે જતાનો શાહરૂખ ખાનનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કિંગ ખાન કડક સુરક્ષા વચ્ચે ચહેરો ઢાંકીને ચાલતો જોવા મળ્યો હતો. શાહરૂખે સફેદ ટી-શર્ટ, ડેનિમ, સ્કાય બ્લુ જેકેટ અને ફેસ માસ્ક પહેર્યો છે. શાહરૂખ વૈષ્ણો દેવીના દરબારમાં ગયા હતા અને પોતાની ફિલ્મ 'જવાન'ની સફળતા માટે પ્રાર્થના કરી હતી. જવાન ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. અટલીને ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. જેમાં કિંગ ખાનની જોડી નયનતારા સાથે છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

 

ફિલ્મમાં અભિનેતાનો ડબલ રોલ 
જવાનનું ટ્રેલર હજુ આવ્યું નથી. પરંતુ તેના ગીતો અને પ્રિવ્યુ આવી ગયા છે. જેમાં કિંગ ખાનના ધમાકેદાર રોલને લઈ ચાહકોના દિલ જીતી લીધા છે. વર્ષ 2023ની શરૂઆતમાં શાહરૂખની ફિલ્મ પઠાણથી ધમાકેદાર શરૂઆત થઈ હતી. અભિનેતાની કમબેક ફિલ્મે ઘણી કમાણી કરી છે. હવે વર્ષના અંત પહેલા શાહરૂખ તેની બીજી ફિલ્મ સાથે જોવા મળવાનો છે. જવાન ફિલ્મમાં અભિનેતાનો ડબલ રોલ હશે. તાજેતરમાં જ આ ફિલ્મનું ગીત 'નૉટ રમૈયા વસ્તાવૈયા' રિલીઝ થયું છે. જેમાં નયનતારા સાથે શાહરૂખની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ