બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / shah rukh khan shared anecdote during kaun banega crorepati when sanjay dutt saved him

મનોરંજન / 'કોઇ તુજે ટચ કરે તો...', જ્યારે ઝઘડામાં ફસાઇ ગયો હતો કિંગ ખાન, ત્યારે મોટા ભાઇ તરીકે આ સ્ટારે કરી હતી મદદ

Arohi

Last Updated: 10:00 AM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shahrukh Khan special bonding with Sanjay Dutt: શાહરૂખ ખાનના આજે લાખો-કરોડો ફેન આખી દુનિયામાં છે જે તેમની આવનારી ફિલ્મ જવાનની રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે.

  • શાહરૂખ ખાનના છે લાખો ફેન્સ
  • આ સ્ટારને માને છે શાહરૂખ મોટા ભાઈ 
  • મુશ્કેલીમાં કરી હતી મદદ

'કોન બનેગા કરોડપતિ'નો એક થ્રોબેક વીડિયો ચર્ચામાં છે. જેમાં શાહરૂખ ખાન શો હોસ્ટ કરતા જોવા મળી રહ્યા છે. ગેસ્ટ તરીકે ફેમસ એક્ટર સામે બેઠા છે. જેને શાહરૂખ ખાન પોતાની સૌથી નજીક માને છે. તેમણે શાહરૂખ ખાનની ત્યારે મદદ કરી હતી જ્યારે તેમનું મુંબઈમાં કોઈ ન હતું. કિંગ ખાને જણાવ્યું હતું કે તે તેમને પોતાના મોટા ભાઈ માને છે. 

KBCના સેટ પર આવ્યા હતા સંજય દત્ત 
KBCના સેટ પર જ્યારે સંજય દત્ત ગેસ્ટ બનીને પહોંચ્યા હતા ત્યારે શાહરૂખ ખાને તેમની સાથે પોતાની મજબૂત બોન્ડિંગનો ખુલાસો કર્યો હતો. શાહરૂખ ખાન વીડિયોમાં કહેતા જોવા મળી રહ્યા હતા કે, "એક નાનકડો કિસ્સો કહું છું. જ્યારે હું મુંબઈમાં નવો નવો આવ્યો હતો. મારા કોઈ મિત્ર ન હતા. હું કોઈને ન હતો જાણતો અને મારો કોઈની સાથે ઝગડો થઈ ગયો. કોઈની પાસેથી આશા ન હતી. હું વિચારી રહ્યો હતો કે કાશ હું દિલ્હીમાં હોત...મારા માતા-પિતા પણ ન હતા."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

શાહરૂખ માને છે મોટાભાઈ 
શાહરૂખ ખાને આગળ કહ્યું, "ત્યારે એક આદમી હતો. જે જીપ લઈને મારી પાસે આવ્યો હતો. તે હતો સંજય દત્ત, તેમણે કહ્યું- જો તમને કોઈ ટચ પણ કરે તો મને કહેજે" શાહરૂખની વાતો સાંભળીને સંજય દત્ત સ્માઈલ કરવા લાગે છે. કિંગ ખાન તેમને પોતાના મોટાભાઈ માને છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ