બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / shadi ke kuch din baad hi sali per fida ho gaya jija biwi ko talaq dekar uski sister se kar liya nikah

છોકરીઓ ધ્યાન રાખજો / લગ્નમાં જિજાજીના જૂતા ચોરવાના ઈનામમાં સાળીને મળ્યો 'પતિ', માંડવામાં બન્યું આવું, મોટી બેન આઘાતમાં

Hiralal

Last Updated: 09:38 PM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના સંબલમાં એક યુવાને સાળી સાથે લગ્ન કરવા માટે લગ્ન પછી તરત પત્નીને છૂટાછેડા આપી દીધા.

  • યુપીના સંબલમાં યુવાને લગ્નના બીજા દિવસે પત્નીને આપ્યાં તલાક
  • લગ્નમાં સાળીના રુપ પર થઈ ગયો ફિદા
  • પત્નીને તલાક આપીને ઘેરથી ભાગીને સાળી સાથે કર્યાં લગ્ન

યુપીના સંબલમાં સાળી અને જિજાજીનું લફરું ખૂબ ચર્ચાસ્પદ બન્યું છે. આ કિસ્સામાં યુવાને લગ્નના બીજા જ દિવસે પત્નીને છૂટાછેડા આપી દીધા અને સાળીને પત્ની બનાવી દીધી. એક રીતે મોટી બહેનનું ઘર નાની બહેને ભાંગ્યું. લગ્નમાં જૂતા ચોરવાની ઘટના વખતે પરણેલા બેઠેલા યુવાન સાળીનું રુપ જોઈને ખૂબ પસ્તાયો અને તે તરત તેના પ્રેમમાં પડ્યો અને લગ્ન કરવાનું નક્કી કરી લીધું. 

લગ્નના છ દિવસમાં પત્નીને આપ્યાં છૂટાછેડા 
જૂતા ચોરીની વિધિ દરમિયાન તેને સાળી સાથે પ્રેમ થઇ ગયો, ઘરે પરત ફર્યા બાદ તેણે પત્નીના મોબાઇલમાંથી તેનો નંબર કાઢી લીધો. બંને વચ્ચે વોટ્સએપ પર શરૂ થયેલી ચેટિંગ પ્રેમસંબંધમાં પરિણમી હતી. આ પછી, યુવકે તેની પત્નીથી છૂટકારો મેળવવાના બહાના શોધ્યા. તક શોધી રહેલા યુવકે લગભગ છ દિવસ પહેલા થયેલી નજીવી તકરાર દરમિયાન પત્નીને છૂટાછેડા આપીને સંબંધ તોડી નાખ્યો હતો.

સાસરે જઈને સાળીને ભગાડી ગયો, કર્યાં લગ્ન
આ પછી યુવાન તેના સાસરે પહોંચ્યો હતો અને ત્યાંથી સાળીને લઈને દિલ્હી ગયો અને ત્યાં તરત લગ્ન કરી લીધા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ