બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / Secrets To Get Naturally Beautiful Skin

હેલ્ધી સ્કિન / નિયમિત આ 4 કામ કરી લો, તમારી સ્કિનની ક્યારેય નહીં થાય કોઈ નુકસાન

Noor

Last Updated: 06:07 PM, 31 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કિનને નેચરલી હેલ્ધી રાખવા માટે કેટલીક ડાયટ ટિપ્સ ફોલો કરવી જરૂરી છે. સ્કિન એકદમ હેલ્ધી અને ગ્લોઈંગ રાખવા માટે તમારે કેટલીક વસ્તુઓનું સેવન પણ કરવું પડે છે. જેથી મોટી ઉંમર સુધી સ્કિન હેલ્ધી રહે છે અને સ્કિનને લગતી સમસ્યાઓ થતી નથી. જેથી રોજિંદા જીવનમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું અને નિયમિત કેટલાક કામ કરી લેવાથી સ્કિનને એકદમ હેલ્ધી રાખી શકાય છે.

  • સ્કિનને હેલ્ધી રાખવા ડાયટ પર આપો ધ્યાન
  • ડાર્ક ચોકલેટ સ્કિન માટે ફાયદાકારક
  • સ્કિનને હેલ્ધી રાખવા વિટામિન સી લેવું છે જરૂરી

ડાર્ક ચોકલેટ

જો તમે ઈચ્છો છો કે તમારી સ્કિન હમેશાં યંગ દેખાય અને વધતી ઉંમરની અસર તેની પર ન દેખાય તો તમારી ડાયટમાં ડાર્ક ચોકલેટને સામેલ કરો. તેમાંથી ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ્સ મળી રહે છે. જો તમારે ચોકલેટ ન ખાવી હોય તો તમે કોકોઆ પાઉડરનું પણ સેવન કરી શકો છો. 1 બાઉલ બેરીઝ કે તમારી સ્મૂધીમાં 1 ચમચી કોકોઆ પાઉડર મિક્સ કરીને ખાઓ. 

વિટામિન સી

સ્કિન માટે વિટામિન સી અમૃત સમાન હોય છે. વિટામિન સીથી સ્કિનને એન્ટીઓક્સીડેન્ટ્સ મળે છે અને આ સૌથી વધારે સિટ્રસ ફળોમાં જોવા મળે છે. પણ વિટામિન સી દરરોજ કેટલી માત્રામાં લેવું જોઈએ અને વિટામિન સી વાળા ફૂડને હમેશાં ભોજન કરવાના 1 કલાક પહેલાં ખાવું જોઈએ, તેનાથી ભોજન કર્યા બાદ કંઈક સ્વીટ ખાવાની ક્રેવિંગ પણ કંટ્રોલમાં રહે છે.

આમળા

આમળા હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે આ વાત તો બધાં જાણે જ છે. આયુર્વેદમાં પણ આમળાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે રોજની ડાયટમાં 2 આમળા અવશ્ય ખાવા જોઈએ. આ સિવાય રોજ બ્લૂબેરી પણ ખાઈ શકાય છે. તેનાથી બોડીને ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ્સ મળી રહે છે. 

હળદર 

હળદરમાં અનેક હીલિંગ પ્રોપર્ટીઝ હોય છે. ચપટી હળદર પણ જો ડેઈલી ડાયટમાં સામેલ કરવામાં આવે તો ઘણાં ફાયદાઓ મળી શકે છે. ખાસ કરીને જો તમારો રંગ ડાર્ક હોય અને તમે રંગ નિખારવા માગતા હોય તો ડાયટમાં હળદરને સામેલ કરવી જ જોઈએ. તમે દૂધની સાથે હળદર લઈ શકો છો, ભોજન અથવા ગરમ પાણી સાથે પણ હળદરનું સેવન કરી શકો છો. રાશિ મુજબ રોજ સવારે હળદરનું સેવન કરવાથી સ્કિનનો રંગ ગોરો થાય છે અને ક્લિઅર સ્કિન મેળવી શકાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ