બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / અજબ ગજબ / વિશ્વ / Scientists claimed that Our solar system has 9th planet named planet nine

પ્લેનેટ 9 / દૂરબીને પકડી પાડ્યું.! અંતરીક્ષમાં આ ઘટના જોઈ વૈજ્ઞાનિક પણ ચોંકી ઉઠયા.! વર્ષોની શોધ બાદ આ રહસ્યમ વસ્તુ દેખાઈ

Vaidehi

Last Updated: 04:07 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈજ્ઞાનિકોએ હાલમાં સંશોધન બાદ દાવો કર્યો છે કે આપણાં સૌરમંડળમાં 8 નહીં પરંતુ 9 ગ્રહો આવેલા છે. જાણો ક્યો છે આ રહસ્યમય નવમો ગ્રહ?

  • વૈજ્ઞાનિકોએ હાલમાં કર્યો મોટો દાવો
  • આપણાં સૌરમંડળમાં 8 નહીં પરંતુ 9 ગ્રહ હોવાનો દાવો
  • 9મો ગ્રહ સૂર્યની પરિક્રમા પણ કરે છે

અત્યાર સુધી આપણે ભણતાં આવ્યાં છીએ કે આપણાં સૌરમંડળમાં કુલ 8 ગ્રહો આવેલા છે. પ્લૂટોને આપણે પહેલા જ વામન ગ્રહ ઘોષિત કરી દીધું છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ નવો દાવો કર્યો છે કે આપણાં સૌરમંડળમાં વધુ એક રહસ્યમયી ગ્રહ હાજર છે. 100થી વધારે વર્ષોથી વૈજ્ઞાનિકો ઉચ્ચતમ ટેકનોલોજી વાળી દૂરબીનો વિકસિત કરવા અને સૌરમંડળની સીમાઓની પાર જોવામાં વ્યસ્ત હતાં જેથી વધુ રહસ્યમય ચીજો વિશે જાણી શકાય.

રહસ્યમય ગ્રહ 'પ્લેનેટ નાઈન'
સૌરમંડળ જટિલ છે કારણકે વચ્ચે સૂર્ય છે અને તેની ચારેય બાજુ ગ્રહો પરિભ્રમણ કરી રહ્યાં છે. વૈજ્ઞાનિકો લાંબા સમયથી વિચાર કરી રહ્યાં હતાં કે પ્લૂટો બાદ પણ એક એવો ગ્રહ છે જે આપણાં સૌરમંડળનો જ એક હિસ્સો છે અને અન્ય ગ્રહોની જેમ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. પરંતુ તેનો કોઈ ચોક્કસ પુરાવો નહોતો મળ્યો. હાલમાં તેને 'પ્લેનેટ નાઈન' નામ આપવામાં આવ્યું છે.

સૂર્યથી આટલો દૂર છે નવમો ગ્રહ
વૈજ્ઞાનિકો માને છે કે એક રહસ્યમય ગ્રહ પોતાના ગુરુત્વાકર્ષણનાં કારણે આ અવકાશી પદાર્થોને પ્રભાવિત કરી રહ્યું છે. એવો અનુમાન લગાવવામાં આવ્યો છે કે પ્લેનેટ નાઈન, નેપ્ટ્યૂનની તુલનામાં સૂર્યથી 20 ગણો વધારે દૂર છે. જ્યારે આપણે માનીએ છીએ કે નેપ્ટ્યૂન સૂર્યથી 4.47 અરબ કિલોમીટર દૂર છે તો આ દૂરી 20 ગણી વધારે બને છે.  વૈજ્ઞાનિકો કહે છે કે સૂર્યથી પ્લેનેટ નાઈટ ઘણો દૂર છે જેના લીધે ગ્રહથી પરાવર્તિત સૂર્યનાં પ્રકાશની માહિતી મેળવવી ઘણી અઘરી બનશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ