બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / sawan 2023 know what donation should be done by person of which zodiac

જ્યોતિષીય ઉપાય / સફળતામાં આવી રહી છે અડચણ? તો દર સોમવારે કરો રાશિ અનુસાર દાન, ને જુઓ પછી

Arohi

Last Updated: 03:01 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shrawan Month: અયોધ્યાના પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય પંડિત ક્લિક રામના અનુસાર જો જાતક શ્રાવણના પવિત્ર મહિનાના દરેક સોમવારે રાશિના અનુસાર દાન કરે છે. તો મહાદેવની અસીમ કૃપા તે જાતક પર બની રહે છે.

  • સફળતામાં આવી રહી છે અડચણ?
  • સોમવારે કરો રાશિ અનુસાર દાન
  • જાતકો પર બની રહેશે મહાદેવની કૃપા 

સનાતન ધર્મને માનતા લોકો શ્રાવણમાં દરરોજ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા-આરાધના કરે છે. તેના ઉપરાંત શ્રાવણના દરેક સોમવારે વ્રત પણ કરે છે. શ્રાવણના દરેક સોમવાર પર ભગવાન શિવનો જળાભિષેક કરવાનું પણ ખાસ મહત્વ હોય છે. 

ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં જો તમે દરરોજ ભગવાન શંકરના શિવલિંગ પર જળાભિષેક કરે છે તો મહાદેવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને તેમની કૃપાથી જાતકોની પણ બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે. તેમને ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે. 

અયોધ્યાના પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય પંડિત કલ્કિ રામના અનુસાર જો જાતક શ્વારણના પવિત્ર મહિનાના દરેક સોમવારે રાશિ અનુસાર દાન કરે છે તો મહાદેવની ખાસ કૃપા તેમના પર બની રહે છે. 

રાશિ અનુસાર કરો દાન 
મેષ 

મેષ રાશિના જાતકોને શ્રાવણના સોમવારે મધ લાલ મરચા મસૂરની દાળનું દાન કરવું જોઈએ. 

વૃષભ 
વૃષભ રાશિના જાતકોને દરેક સોમવારે સાંજે ગરીબ અસહાયને ભોજન દાન આપવું જોઈએ. 

મિથુન 
શ્રાવણના દરેક સોમવારે મિથુન રાશિના જાતકોએ ગૌશાળામાં લીલું ઘાસ દાન કરવું જોઈએ. 

કર્ક
કર્ક રાશિના જાતકોએ ભગવાન ભોલેના આશીર્વાદ મેળવવા માટે ચોખા, ખાંડ અને દૂધનું દાન કરવું જોઈએ. 

સિંહ 
શ્રાવણના દરેક સોમવારે ગોળ અને મધનું દાન કરવું જોઈએ. 

કન્યા 
કન્યા રાશિના જાતકોને શ્રાવણના સોમવારે ગરીબ અસહાય વિવાહિત મહિલાઓને લાલ ચૂડો અને લીલી બંગડીઓ દાન કરવી જોઈએ. 

તુલા
તુલા રાશિના જાતકોને શ્રાવણના સોમવારે દૂધ, દહીં, ધી માખન શ્વેત વસ્ત્રનું દાન કરવું જોઈએ. 

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકોને મસૂરની દાળ, મધ, લાલ મરચુ અને ગોળનું દાન કરો. 

ધન 
ધન રાશિના જાતકને શ્રાવણના દરેક સોમવારે પીળા રંગના વસ્ત્રનું દાન કરવું જોઈએ. 

મકર 
મકર રાશિના જાતકોએ શ્રાવણના દરેક સોમવારે વિધિ-વિધાનથી ભક્તિ ભાવથી દૂધ દહીં અને કાળા તલનું દાન કરવું જોઈએ. 

કુંભ 
કુંભ રાશિના જાતકોએ શ્રાવણના દરેક સોમવારે મંદિરમાં જઈને ઝાડુનું દાન કરવું જોઈએ. 

મીન 
મીન રાશિના જાતકોને શ્રાવણના દરેક સોમવારે ચણાની દાળ, દૂધ અને ચોખાનું દાન કરવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ