બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / મનોરંજન / બોલિવૂડ / samantha ruth prabhu buys luxury duplex flat in hyderabad

બોલિવુડ / ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વધુ એક એક્ટ્રેસે ખરીદ્યો 'સપનાનો મહેલ', કિંમત કરોડોમાં, સાંભળીને જ ચોંકી જશો

Bijal Vyas

Last Updated: 11:12 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમંથા રુથ પ્રભુ કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. ક્યારેક તેના અંગત જીવનના કારણે તો ક્યારેક તેના બોલ્ડ લુકને લઇને આજે ફરી તે ચર્ચામાં આવી છે.

  • સમંથાના નવા ઘરની કિંમત લગભગ 7.8 કરોડ રુપિયા છે
  • સમંથાએ આ ઘર હૈદરાબાદમાં ખરીદ્યુ છે
  • અગાઉ સમંથાએ મુંબઇમાં 15 કરોડનું એપાર્ટમેન્ટ ખરીદ્યુ છે

સુપરસ્ટાર એક્ટ્રેસ સમંથા રુથ પ્રભુ પોતાના ફેન્સના દિલો પર રાજ કરે છે. તે સાઉથ સિનેમાની હાઇએસ્ટ પેડ એક્ટ્રેસ છે. સમંથા રુથ પ્રભુ લગ્ઝુરિયસ લાઇફ જીતી છે. તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઇ હંમેશા ચર્ચામાં રહે છે. 

નવી રિપોર્ટ્સ અનુસાર, સમંથા હવે એક નવા આલિશાન ઘરની માલકિન બની ગઇ છે. એક્ટ્રસે પોતાની માટે કરોડોનું ઘર ખરીદી છે.  

રિપોર્ટ્સની માનીએ તો, સમંથાના નવા ઘરની કિંમત લગભગ 7.8 કરોડ રુપિયા છે. આ એક 3 બીએચકે ફ્લેટ છે. રિયલ સ્ટેટ ડેટા એનાલિટિક્સ ફર્મ સીઆરઇ મેટ્રિક્સ અનુસાર, આલિશાન ઘરમાં 13માં માળ પર 3,920 સ્કાયર ફુટ અને 14મા માળ પર 4,024 સ્કાયર ફુટનું બિલ્ડ અપ સ્પેસ છે. 

સમંથાએ આ ઘર હૈદરાબાદમાં ખરીદ્યુ છે. ઘરની સાથે 6 પાર્કિંગ સ્લોટ્સ મળી છે. રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે, ઘરનું એન્ટીરિયર સમંથાની પસંદનું છે. એન્ટીરિયરમાં મોડર્નિટી અને એલિગેંસનું બ્લેંડ જોવા મળશે. 

આ અગાઉ સમંથાએ મુંબઇમાં 15 કરોડનું એપાર્ટમેન્ટ ખરીદ્યુ છે. રિપોર્ટ અનુસાર, એક્ટ્રેસની પાસે જુબલી હિલ્સમાં 100 કરોડનો એક આલિશાન ઘર પણ છે. 

આલિશાન ઘરોની સાથે સમંથાની પાસે અનેક લગ્ઝુરિયસ ગાડીઓની માલિકીન છે. એક્ટ્રેસની પાસે રેંજ રોવર, BMW7 કાર પણ છે. 

સમંથા એક ફિલ્મ માટે 3થી 4 કરોડ રુપિયા ચાર્જ કરે છે. આ ઉપરાંત તે બ્રાંડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ