બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / Salman khan is doing painting in home due to lockdown in house

VIDEO / લોકડાઉન થયા પછી સલમાન ઘરમાં કરી રહ્યો છે આ કામ, તમે પણ જોઇને કહેશો wow

Juhi

Last Updated: 07:21 PM, 19 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ સ્ટાર સલમાન ખાન પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના અવનવા અંદાજમાં માટે પણ જાણીતો છે, તેનો ફોટો હોય કે વીડિયો, સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે. એવામાં તાજેતરમાં જ સલમાન ખાન પોતાના એક વીડિયોને લીધે ચર્ચામાં આવ્યો છે જેમાં તેનું એવું રૂપ જોવા મળ્યુ જે તમે પણ ક્યારેય નહી જોયું હોય.

સલમાન ખાન ‘રાધે’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો. જોકે, કોરોનાવાઈરસને કારણે ફિલ્મના શૂટિંગ બંધ હોવાથી એક્ટર પોતાના મુંબઈ સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં છે. ઘરમાં સલમાન ખાન પોતાનો પેઈન્ટિંગ શોખ પૂરો કરી રહ્યો છે. સલમાને સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કર્યો હતો. સલમાને સ્ત્રી તથા પુરુષનો સ્કેચ બનાવ્યો હતો.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

સલમાન ખાને સ્ત્રી તથા પુરુષ બંનેને બ્લેક રંગથી રંગ્યા છે. તેણે બંનેના ચહેરા કવર કરી રાખ્યા છે. મહિલાનો ચહેરો અડધો ઢંકાયેલો છો. સ્કેચ બનાવતા પહેલાં સલમાન ખાન કહે છે કે આપણે જે રીતે કપડાં પહેરીએ છીએ તે આપણી સંસ્કૃતિની સૌથી મોટી દેન છે. સલમાનની આ વાત પરથી માનવામાં આવે છે કે એક્ટર ચાહકોને ગ્લોવ્સ તથા માસ્ક પહેરીને સાવચેતી રાખવાનું કહી રહ્યો છે.

સલમાન જ્યારે સ્કેચ બનાવે છે ત્યારે રીતિક રોશનની ફિલ્મ ‘કહોના પ્યાર હૈં’નું ટાઈટલ સોંગ ગાતો જોવા મળે છે. ચાહકોએ આ વીડિયોને લઈ રિએક્શન આપ્યા છે અને સલમાનની પેઈન્ટિંગ સ્કિલના વખાણ કર્યાં છે.

નોંધનીય છે કે ઈદ પર એટલે કે 22 મેના રોજ સલમાન ખાનની ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડભાઈ’ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં દિશા પટની જેકી શ્રોફ, રણદીપ હુડા જેવા સ્ટાર્સ છે. આ ફિલ્મને પ્રભુદેવા ડિરેક્ટ કરી રહ્યો છે.

કોરોનાવાઈરસને કારણે પ્રોડ્યૂસર્સ ગિલ્ડે તમામ ફિલ્મ તથા ટીવી શોનું શૂટિંગ 31 માર્ચ સુધી પોસ્ટપોન કરવાનું નક્કી કર્યું છે. બોલિવૂડના સેલેબ્સ ઘરમાં જ પરિવાર સાથે સમય પસાર કરી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ