બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Salaya municipal office hospital and low-lying areas flooded people unwell

દ્વારકા / જળપ્રલયથી સલાયામાં માર્ગો, પાલિકા કચેરી, પશુ દવાખાના અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા પાણી, લોકો બેહાલ

Kishor

Last Updated: 10:20 PM, 12 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકામાં અનરાધાર વરસાદને લઈને સલાયામાં માર્ગો, પાલિકા કચેરી, પશુ દવાખાના અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા.

  • ધોધમાર વરસાદના પગલે સલાયામા ભરાયા પાણી 
  • સલાયાના મુખ્ય માર્ગો પર ભરાયા ગોઠણસમાં પાણી 
  • પાલિકા કચેરીના પાર્કિંગ એરિયામાં પણ ઘૂસ્યા વરસાદી પાણી 

દ્વારકા પંથકમાં છેલ્લા કેટલાય દિવસથી મેઘો ગાંડોતૂર થઇ વરસતો હોવાથી જન જીવન પ્રભાવીત થયું છે. ઠેર-ઠેર પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે તેવામાં ધોધમાર વરસાદના પગલે દ્વારકાના સલાયામાં વરસાદી પાણી ભરાયા હતા. સલાયાના મુખ્ય માર્ગો પર ગોઠણસમા પાણી ભરાતા માર્ગો જાણે નદી બન્યા હોય  તેવી સ્થિતિ સર્જાઇ હતી. જેમાંથી સલાયા પાલિકા કચેરી પણ બાકાત રહી ન હતી. કચેરીના પાર્કિંગ એરિયામાં વરસાદી પાણી ભરાયા હતા. પશુ દવાખાનામાં પણ વરસાદી પાણી ઘુસ્યા હતા. વધુમાં સલાયાના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા. સ્થળ ત્યાં જળને પગલે સલાયામાં રહેતા લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું.

જામનગર મનપાની એસ્ટેટ વિભાગની કચેરીમાં પાણી ભરાયા 
ઉલ્લેખનીય છે કે, દ્વારકા ઉપરાંત જામનગર સહિત હાલાર પંથકમાં સતત પડી રહેલા વરસાદના કારણે તંત્રની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલી ખુલી ગઈ હતી. સલાયા ઉપરાંત જામનગર શહેર સહિત આસ-પાસના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં. તેમજ જામનગરના એસ્ટેટ વિભાગની કચેરીમાં પણ પાણી ભરાયા છે. જેને લઈને મનપાના કર્મીઓને જ ભારે મુશ્કેલી પડી રહી છે.આ સાથે જામનગરના જોડિયામાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા છે. 


આમાં દ્વારકા અને જામનગર સહિત હાલારભરમાં કેટલાય દિવસથી ત્રાટકી રહેલા વરસાદને લઇને જન જીવન પ્રભાવિત થયું છે. જળ પ્રલય જેવી સ્થિતિ વચ્ચે હવે મેઘરાજા વિરામ લે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ