બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / બિઝનેસ / salary class expectation from budget 2024

બજેટ 2024 / જો બજેટમાં કરાઇ આ બે મોટી જાહેરાતો, તો સેલરી ક્લાસને બખ્ખાં જ બખ્ખાં

Manisha Jogi

Last Updated: 01:59 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024ના રોજ બજેટ રજૂ કરશે. નાણામંત્રી બજેટમાં આ બે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરે તો સેલરી ક્લાસને રાહત મળી શકે છે.

  • નાણાંમંત્રી 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે
  • બજેટમાં આ બે મહત્ત્વપૂર્ણ જાહેરાત થઈ શકે છે
  • આ જાહેરાત થતા સેલરી ક્લાસને મળી શકે છે રાહત

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024ના રોજ બજેટ રજૂ કરશે. ટેક્સપેયર્સ અને નોકરિયાત વ્યક્તિઓને ટેક્સમાં છૂટ મળવાની આશા છે. નાણામંત્રી બજેટમાં આ બે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરે તો સેલરી ક્લાસને રાહત મળી શકે છે. 

ટેક્સમાં છૂટ આપવાની મર્યાદામાં વધારો
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 2023-24ના બજેટ પ્રસ્તાવમાં નવા ટેક્સ રિજીમમાં ટેક્સ રિબેટમાં વધારો કર્યો છે. વર્ષ 2023ની બજેટ જાહેરાતમાં ન્યૂ ટેક્સ રિજીમમાં છૂટની મર્યાદામાં 5 લાખ વધારીને 7 લાખ કરી દીધી છે. ટેક્સ પેયર નવા ટેક્સ રિજીમની પસંદગી કરે તો વાર્ષિક 7 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ આપવાનો રહેતો નથી. પગારદાર વ્યક્તિઓને આશા છે કે, સરકાર આ બજેટ લિમિટ 7 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરી શકે છે. 

વધુ વાંચો: ચૂંટણી પહેલા મિડલ ક્લાસ અને ગરીબ વર્ગ માટે ખજાનો ખોલશે મોદી સરકાર!

જૂનો ટેક્સ રિજીમ
વર્ષ 2023 બજેટ જાહેરાતમાં જૂના ટેક્સ રિજીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જૂના ટેક્સ રિજીમમાં 5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ રિબેટ મળે છે. જો કોઈ ટેક્સપેયર જૂની કર વ્યવસ્થા પસંદ કરે તો ઈન્કમટેક્સની અલગ અલગ ધારાઓ હેઠળ ડિડક્શનનો લાભ મળે છે. જો કોઈ વ્યક્તિની આવક 5 લાખ રૂપિયા કરતા ઓછી હોય તો ટેક્સ ચૂકવવાનો રહેતો નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ