બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Sabarmati riverfront suicide hotspot

ઠેકાણું / 10 વર્ષ પછી જાગ્યું અમદાવાદ મનપા: આપઘાતના હોટ પોઈન્ટ પર બનશે આધુનિક રેસ્ક્યૂ ચોકી, જીવ બચશે

Vishal Khamar

Last Updated: 11:31 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સાબરમતીમાં અવાર-નવાર લોકો આપઘાત કરવા કુદી જતાં હોય છે.. અથવા તો કોઈ ઘટના બનતા નદીમાં પડે છે. ત્યારે આવા લોકોને બચાવવા વર્ષોથી કામ કરતી ફાયર વિભાગની ટીમને અંતે સરનામુ મળ્યું છે. કારણ કે, હવે તંત્ર દ્વારા ફાયર કર્મચારીઓની ચિંતા કરીને રિવરફ્રન્ટ પર ફાયર ચોકી બનાવવાનું નક્કી કરાયું છે.

સાબરમતી નદી કે જ્યાં એક એવો સમય હતો કે, લોકો ત્યાં જવાનું પણ પસંદ કરતા ન હતા. સાબરમતી નદી પર રિવરફ્રન્ટ બનતા હવે તે પર્યટક સ્થળ બની ગઈ છે. જ્યાં રોજ હજારો લોકો મુલાકાતે આવે છે. જો કે આજે સાબરમતી નદી છેલ્લા ઘણા વર્ષોમાં સ્યુસાઈડ પોઈન્ટ પણ બની છે. કારણ કે, અવાર-નવાર નદીમાં કૂદીને લોકોએ આપઘાત કર્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. જો કે નદીમાં કુદનારા અનેક લોકો માટે રિવરફ્રન્ટ  ટીમ દેવદૂત સાબિત થઈ છે. 

10 વર્ષમાં અસંખ્ય લોકોના જવાનોએ બચાવ્યો જીવ
પરંતું 2014 થી કાર્યરત આ ટીમનું બેસવાનું કોઈ ઠેકાણું ન હતું કે ન તો કોઈ જગ્યા ફાળવાઈ હતી. જેના કારણે રેસ્ક્યું ટીમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. પરંતું હવે 10 વર્ષ પછી સત્તાધીશોને રેસ્ક્યું ટીમની જરૂરીયાત દેખાઈ છે. અને તે માટે એક ફાયર ચોકી બનાવવાનો નિર્ણય કરાયો છે. અને આ ફાયર ચોકી વલ્લભસદન પાસે બનાવવામાં આવશે. તેવો અંદાજ પણ સેવાઈ રહ્યો છે. 

વધુ વાંચોઃ આ છોકરીના રૂપ પાછળ ઘેલા થશો તો કંગાળ બની જશો, પત્ની બની ઘરે આવશે પછી આવી રીતે થશે ખેલ

રેસ્ક્યુ ટીમમાં સાધનો અને કર્મીઓ વધારવાની જરૂર
રિવર ફ્રન્ટ પર રેસ્ક્યુંની કામગીરી કરનાર ટીમ પર હંમેશા જોખમ રહે છે. પરંતું તે જોખમને ખેડીને પણ365 દિવસ રેસ્ક્યું ટીમ એલર્ટ મોડમાં રહે છે. જો કે અત્યાર સુધી સુધી આ ટીમનું કોઈ ઠેકાણું ન હતું. પરંતું આગામી દિવસોમાં આ રેસ્ક્યું ટીમને પોતાની ચોકી મળી જશે. જેથી ફાયર વિભાગની રેસ્ક્યું ટીમને દરેક મૌસમમાં પડતી તકલીફોનો સામનો નહી કરવો પડે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ