બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / વિશ્વ / Russian strikes on Ukraine's southern Kherson region kill 16

Russia Ukraine war / BIG NEWS : પુતિન પર ડ્રોન હુમલા બાદ રશિયાની કમાન છટકી, યુક્રેનમાં છોડી મિસાઈલ પર મિસાઈલ, 16થી વધુના મોત

Hiralal

Last Updated: 09:07 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુતિન પરના કથિત ડ્રોન હુમલા બાદ રશિયાએ યુક્રેનની રાજધાની કીવમાં મિસાઈલ છોડીને 16થી વધુ લોકોને મારી નાખ્યાં છે.

  • રશિયા-યુક્રેન વચ્ચે વોર વકર્યું
  • પુતિન પરના ડ્રોન હુમલા બાદ રશિયાનો છટક્યો પિત્તો 
  • કીવના ખેરેસોનમાં કર્યો મિસાઈલ હુમલો, 16થી વધુ લોકોના મોત 

પ્રેસિડન્ટ પુતિનને ડ્રોન હુમલામાં મારી નાખવાના પ્રયાસ બાદ રશિયાએ યુક્રેન પર ભીષણ હુમલો કરી દીધો છે જેમાં 16 લોકોના મોતની ખબર છે. પુતિનની હત્યા માટે ક્રેમલિન પર થયેલા ડ્રોન હુમલા બાદ રશિયાએ કીવમાં ખેરસોન વિસ્તારમાં મિસાઈલ મારો કર્યો હતો જેમા 16થી વધુ લોકોના મોત થયા હતા. 

પુતિનના સત્તાવાર રહેઠાણ ક્રેમલિન પર ત્રાટક્યાં બે યુક્રેની ડ્રોન 
એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલું રશિયા-યુક્રેન યુદ્ધ અટક્યું નથી. હવે રશિયાએ યુક્રેન પર આતંકવાદીઓની જેમ ક્રેમલિન પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. રશિયન સરકાર વતી એવું કહેવામાં આવ્યું છે કે યુક્રેને ક્રેમલિન પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે, તેની કાર્યવાહી "આતંકવાદીઓ" જેવી છે અને રશિયા તેનો કડક જવાબ આપશે. 

યુક્રેનના 2 ડ્રોન તોડી પાડ્યાંનો રશિયાનો દાવો 
ક્રેમલિને બુધવારે, 3 મેના રોજ જણાવ્યું હતું કે તેણે યુક્રેન દ્વારા શરૂ કરાયેલા બે ડ્રોનને તોડી પાડ્યા છે. રશિયન સરકાર વતી કિવ પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ડ્રોન હુમલાને રશિયાએ ગણાવ્યું આતંકવાદી કૃત્ય 
રશિયાએ બુધવારે દાવો કર્યો છે કે યુક્રેને ડ્રોન પ્લેન દ્વારા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. યુક્રેને ક્રેમલિન પર બે માનવરહિત હવાઈ વાહનો સાથે હુમલો કર્યો છે જે કિવએ રાષ્ટ્રપતિ પુતિનની હત્યા કરવા માટે મોકલ્યા હતા, રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું. બંને ડ્રોન એરક્રાફ્ટને છોડી દેવામાં આવ્યા છે. રશિયન અધિકારીઓએ તેને આયોજિત આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. એ પણ કહ્યું કે અમને આનો જવાબ આપવાનો પૂરો અધિકાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ