બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / Rishab Shetty gave fans a big surprise, revealed the release date of the first look of 'Kantara 2'

મનોરંજન / Rishab Shettyએ ફેન્સને આપ્યું મોટું સરપ્રાઈઝ, 'કાંતારા 2' ના ફર્સ્ટ લૂકની રિલીઝ ડેટ વિશે કર્યો ખુલાસો

Megha

Last Updated: 05:30 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'કાંતારા'ના દિગ્દર્શક અને અભિનેતા ઋષભ શેટ્ટીએ સોશિયલ મીડિયા પર કંતારાનો ફોટો શેર કરીને ફર્સ્ટ લુક વિશે જાહેરાત કરી છે, હવે લોકો ફિલ્મના ટ્રેલરને લઈને અનેક સવાલો પૂછી રહ્યા છે

  • ઋષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા'નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે 
  • ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને અંગ્રેજી ભાષામાં રિલીઝ થશે 
  • હવે ફિલ્મના ટ્રેલરને લઈને લોકો અનેક સવાલો પૂછી રહ્યા છે 

30 સપ્ટેમ્બર 2022 ના રોજ, કન્નડ સુપરસ્ટાર ઋષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા' રીલિઝ થઈ, જેણે રિલીઝ થતાની સાથે જ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. આ ફિલ્મને લઈને દુનિયાભરના દર્શકોમાં એક અલગ જ ક્રેઝ જોવા મળ્યો હતો. ફિલ્મની વાર્તાને સારો પ્રતિસાદ મળ્યો હતો, જે એક નાનકડા ગામની વાર્તા છે, જે પ્રખ્યાત કન્નડ વિધિ ભૂત-કોલાને દર્શાવે છે. 125 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 400 કરોડથી વધુની કમાણી કરી હતી.

તે જ સમયે આ ફિલ્મ બ્લોકબસ્ટર બન્યા પછી, અભિનેતા અને નિર્દેશક ઋષભ શેટ્ટીએ સંકેત આપ્યા હતા કે આ ફિલ્મનો બીજો ભાગ પણ આવી શકે છે, જેની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જે ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. ખરેખર, તાજેતરમાં જ ઋષભ શેટ્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના બીજા ભાગ એટલે કે 'કાંતારા 2' સાથે જોડાયેલી માહિતી શેર કરી છે, જેના પછી ફેન્સ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.

કાંતારા 2 નો ફર્સ્ટ લુક ક્યારે આવશે?
'કાંતારા'ના દિગ્દર્શક અને અભિનેતા ઋષભ શેટ્ટીએ સોશિયલ મીડિયા પર કંતારાનો ફોટો શેર કરીને ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. અભિનેતાએ કેપ્શનમાં લખ્યું કે, 'આ માત્ર પ્રકાશ નથી, આ એક વિઝન છે, પહેલી ઝલક 27 નવેમ્બરે જોવા મળશે'. અભિનેતાની આ પોસ્ટ પછી ચાહકો ફિલ્મના બીજા ભાગને લઈને ઉત્સાહિત થઈ ગયા છે. તેઓ પોસ્ટ પર કોમેન્ટ કરીને પોતાની ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ ફિલ્મના ફર્સ્ટ લુક અને ટ્રેલરને લઈને પણ અનેક સવાલો પૂછવામાં આવી રહ્યા છે.

કાંતારા2 આ દિવસે ફ્લોર પર આવશે
રિષભ શેટ્ટીની 'કંતારા 2'ની મુહૂર્ત પૂજા 27મી નવેમ્બર માટે રાખવામાં આવી છે, જે દિવસે ફિલ્મ ફ્લોર પર જશે. રિપોર્ટ્સ અનુસાર આ વખતે ફિલ્મ માટે એક મોટો અને ભવ્ય સેટ તૈયાર કરવામાં આવ્યો છે. ઋષભ શેટ્ટી ઉપરાંત ફિલ્મ નિર્માતા વિજય કિરાગંદુર અને અન્ય કલાકારો અને ટીમના સભ્યો ફિલ્મના શુભ સમયે આવી શકે છે. ફિલ્મની મુહૂર્ત પૂજા બાદ ફિલ્મનું શૂટિંગ આવતા મહિને ડિસેમ્બરથી શરૂ થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ