બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Resident doctors are upset, don't take action against the head of medicine department, then this work should be done.

ચીમકી / રેસીડેન્ટ તબીબો વ્યાકૂળ, મેડીસીન વિભાગના વડા સામે પગલાં નહિ લો, તો કરીશું આ કામ..

Mehul

Last Updated: 08:16 PM, 17 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ પર માનસિક ત્રાસ અંગે એક સપ્તાહ બાદ પણ કોઈ કાર્યવાહી ના થતા તબીબો વ્યાકુળ.તબીબોએ ફરીવાર ઉચ્ચારી ચીમકી

  • રેસીડેન્ટ તબીબો ન્યાયની રાહમાં 
  • ડો.ઉપાધ્યાય સામે કરાયેલા આક્ષેપ 
  • એક સપ્તાહ છતાં કોઈ કાર્યવાહી નહિ 

અમદાવાદની સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ પર માનસિક ત્રાસ અંગે એક સપ્તાહ બાદ પણ કોઈ કાર્યવાહી ના થતા તબીબો વ્યાકુળ બન્યા છે. ગત સપ્તાહે મેડિસિન વિભાગના હેડ ડૉ. કમલેશ ઉપાધ્યાય વિરૂદ્વ તબીબોએ ફરિયાદ કરી હતી. જો પગલાં નહિ ભરાય તો ફરી એકવાર વિરોધ કરવાની ડોક્ટર્સએ ચીમકીઓ ઉચ્ચારી છે. 

તબીબોનો આક્ષેપ;ડો.ઉપાધ્યાય ધમકાવે છે 

ગત સપ્તાહે રેસીડેન્ટ તબીબોએ એક સૂરે કહ્યું હતું કે, મેડીસીન વિભાગના વડા ડો. કમલેશ ઉપાધ્યાયે ડોક્ટરોને પરીક્ષામાં નાપાસ કરવા આપી છે. આ મુદ્દે સૌ એ ફરિયાદ કરી હતી. આમ છતાં કોઈ પગલાં ભર્યા નથી.આ ઉપરાંત ઉપાધ્યાય તરફથી વાંરવાર ત્રાસ આપવામાં આવતો હોવાનો રેસિડેન્ટ ડોક્ટર્સનો આક્ષેપ કરાયો છે. સાથોસાથ વાંરવાર ત્રાસ આપવામાં આવતો હોવાનો રેસિડેન્ટ ડોક્ટર્સનો આક્ષેપ કરાયો છે.તબીબી આલમ ડો. ઉપાધ્યાયના વર્તન-વાણીથી વાજ આવી ગઈ છે.ત્યારે, તાત્કાલિક અસરથી પગલા લેવા માગણી કરવામાં આવી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ