બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / religion mrityu panchak 13 may 2023 start panchak rules

Mrityu Panchak 2023 / સાવધાન! 3 દિવસ બાદ 'મૃત્યુ પંચક'નો યોગ, ભૂલથી પણ 5 દિવસ ન કરતા આ કામ

Kishor

Last Updated: 04:48 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મે મહિનામાં આગામી તા. 13 મે 2022 ના રોજ બપોરે 12:18 વાગ્યાથી મૃત્યુ પંચક શરૂ થવા જઈ રહ્યું છે. જે 17 મે 2023 ના રોજ 7:39 મિનિટે સમાપ્ત થશે.

  • 13 મેથી શરૂ થવા જઇ રહ્યું છે મૃત્યુ પંચક
  • પાંચ દિવસ શુભ કાર્ય કરવાની મનાઈ 
  • રોગ પંચક, રાજ પંચક, અગ્નિ પંચક, મૃત્યુ પંચક અને ચોર પંચક એમ જુદા જુદા પ્રકારો

શાસ્ત્રમાં અશુભ ગણાતા પંચકને લને મોટાભાગના લોકો પાંચ દિવસ શુભ કાર્યથી અળગા રહે છે. સાથે સાથે શાસ્ત્રમાં પણ આ પાંચ દિવસ શુભ કાર્ય કરવાની મનાઈ કરવામાં આવી છે. ત્યારે દર મહિને પંચક આવતું હોય છે. જેમાં રોગ પંચક, રાજ પંચક, અગ્નિ પંચક, મૃત્યુ પંચક અને ચોર પંચક એમ જુદા જુદા પ્રકારો હોય છે.ત્યારે આ વર્ષે મે મહિનામાં મૃત્યુ પંચક યોજાવા જઈ રહ્યું છે. શાસ્ત્રમાં એવી માન્યતા છે કે મૃત્યુ પંચક કાળ દરમિયાન જે પણ વ્યક્તિનું મૃત્યુ થાય તેના પરિવાર પર મુશ્કેલીઓ આવી શકે છે. મે મહિનામાં આગામી તા. 13 મે 2022 ના રોજ બપોરે 12:18 વાગ્યાથી મૃત્યુ પંચક શરૂ થવા જઈ રહ્યું છે. જે 17 મે 2023 ના રોજ 7:39 મિનિટે સમાપ્ત થશે.

બસ, આ તારીખે પંચક પૂર્ણ થાય એટલે ફરી શરૂ કરી શકાશે શુભ કાર્ય, જોકે એક અડચણ  તેમ છતાં રહેશે! | panchak november 2022 start end date and shukra asta


મૃત્યુ પંચકને મનાઈ છે ખૂબ જ અશુભ
જ્યોતિષ અનુસાર શનિવારથી શરૂ થતા પંચક મૃત્યુ પંચકના નામ પરથી જ તે મૃત્યુ મામલે પરેશાની કરવાવાળું હોય તે દર્શાવાય છે. આ પાંચ દિવસ દરમિયાન છત બાંધવા, ખાટલો બાંધવા તેમજ દક્ષિણ દિશામાં મુસાફરી કરવા સહિતના કર્યો કરવાથી બચવું જોઈએ, આમ કરવાથી પંચકની અસરને પરિણામે વિવાદ, ઇજા અકસ્માત સહિતના જોખમ ઉપજાવે છે. સાથે સાથે મૃત્યુ પંચકની ખૂબ જ અશુભ માનવામાં આવતું હોવાથી જો આ પંચકમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તે જ ગામમાં વધુ પાંચ લોકો મૃત્યુ પામે તેવી માન્યતા પણ પ્રવર્તતી હોય છે.


ચંદ્ર કુંભ અને કુંભ મીન રાશિમાં ગોચર કરે ત્યારે થાય છે પંચક 

પંચકમાં મૃત્યુ પર મૃતકના અગ્નિસંસ્કાર વિશે અલગ વિધિ કરવાની પણ માન્યતા છે. આ દરમિયાન મૃત્યુથી મૃતદેહના અગ્નિસંસ્કાર વેળાએ કુશના પાંચ પૂતળા મૂકવાથી અશુભ પરિણામોથી બચી શકવાની પણ માન્યતા છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર 27 નક્ષત્ર છે. આ નક્ષત્રમાં છેલ્લા પાંચ નક્ષત્ર ઘનિષ્ઠા, શતભીશા, પૂર્વાભાદ્રપદ, ઉતરાભાદ્રપદ અને રેવતી નક્ષત્રના સંયોજકને પંચક કહેવામાં આવે છે. આ પાંચ નક્ષત્રનો સંયોગ શુભ હોવાથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ચંદ્ર કુંભ અને કુંભ મીન રાશિમાં ગોચર કરે છે ત્યારે પંચક થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ