બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ટેક અને ઓટો / realme techlife washing machine price in india rs 10990 check details

ગજબ / સાવ સસ્તા ભાવમાં Realmeએ લોન્ચ કર્યુ વોશિંગ મશીન, બેક્ટેરિયાથી પણ બચાવશે, જાણો કિંમત અને ફિચર્સ

Arohi

Last Updated: 12:57 PM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિયલમીએ પોતાનું નવુ પ્રોડક્ટ લોન્ચ કરી દીધુ છે. કંપનીએ કન્ઝ્યુમર ગુડ્સ સેગમેન્ટમાં પગ મુકતા વોશિંગ મશીન લોન્ચ કર્યું છે.

  • રિયલમીએ લોન્ચ કર્યું વોશિંગ મશિન 
  • અફોર્ડેબલ પ્રાઈઝમાં ઘરે લઈ આવો વોશિંગ મશિન 
  • જાણો કિંમત અને અન્ય ફિચર્સ વિશે 

રિયલમીએ ટેરલાઈફ રેન્જમાં નવું પ્રોડક્ટ લોન્ચ કર્યું છે. કંપનીએ Realme TechLifeનું સેમી-ઓટોમેટિક વોશિંગ મશીન લોન્ચ કર્યું છે. જે અફોર્ડેબલ પ્રાઈસ પર આવે છે. કંપનીએ મંગળવાકે આ પ્રોડક્ટ લોન્ચ કર્યું છે. આ વોશિંગ મશીનમાં એન્ટી-બેક્ટેરિયા સિલ્વર આયર્ન વોશ ટેક્નોલોજી મળે છે. જે ઈન્ફેક્શનના ખતરાને ઓછુ કરવામાં મદદ કરે છે. 

વોશિંગ મશીનની નવી રેન્જ બ્રાન્ડની પહેલી ઓફરિંગ છે. આ પહેલા કંપની સ્માર્ટફોન, ફિચર ફોન, વિયરેબલ્સ, ટીવી અને બીજા પ્રોડક્ટ્સ લોન્ચ કરતી હતી. આવો જાણીએ આ વોશિંગ મશીનની ખાસિયતો. 

Realme Washing Machineની કિંમત 
રિયલમીના આ પ્રોડક્ટને બે કેપેસિટી રેન્જમાં લોન્ચ કરવામાં આવ્યું છે. Realme Washing Machineનું 8Kg કેપેસિટી વાળુ મોડલ 10,990 રૂપિયાનું છે. ત્યાં જ તેનું 8.5Kg કેપેસિટી વાળું મોડલ 11,190 રૂપિયામાં આવે છે. આ વોશિંગ મશીનને તમે ફ્લિપકાર્ટથી ખરીદી શકો છો. તમે આ પ્રોડક્ટને બે કલર ઓપ્શન બ્લેક એન્ડ વ્હાઈટ અને ગ્રે એન્ડ બ્લેકમાં ખરીદી શકો છો. 

સ્પેસિફિકેશન 
Realme TechLifeનું સેમી-ઓટોમેટિક વોશિંગ મશીન ટોપ લોડ ડિઝાઈનની સાથે આવે છે. તેમાં જેટ સ્ટ્રીમ ટેક્નોલોજી આપવામાં આવી છે. જે યુનિફોર્મ ક્લિનિંગમાં મદદ કરે છે. વોશિંગ મશીન BEE 5-સ્ટાર રેટિંગની સાથે આવે છે. તેનાથી વીજળીનું બીલ પણ ઓછુ આવશે. રિયલમી ટેક લાઈફની આ પ્રોડક્ટ સિલ્વ ઓયન વોશ ઓપ્શનની સાથે આવે છે. જે બેક્ટેરિયા અને માઈક્રોઓર્ગેનિઝ્મના ગ્રોથને ઓછુ કરે છે. 

સેમી-ઓટોમેટિક વોશિંગ મશીનમાં 1,400RPM સ્પિન સાઈકલ અને એર ડ્રાય ટેક્નોલોજી મળે છે. જે હેવી ડ્યુટી મોટરની સાથે આવે છે. તેમાં તમને હાર્ડ વોટર વોશ અને કોલર સ્ક્રબ ફિચર મળે છે. 

કંપનીની માનીએ તો વોશિંગ મશીનની બોડી પ્લાસ્ટિકની છે અને કોમ્પેક્ટ બિલ્ડની સાથે આવે છે. તેમાં IPX4 રેટિંગ મળે છે. આ કંપનીનું પહેલુ વોશિંગ મશીન પ્રોડક્ટ છે. તેમાં પહેલા બ્રાન્ડે અલગ અલગ સેગમેન્ટમાં ઘણા કન્ઝ્યુમર્સ ઈલેક્ટ્રોનિત પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ