બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / બિઝનેસ / real estate property prices are up by 5 9 percent global house price index report

તમારા કામનું / પ્રોપર્ટી ખરીદવાની હોય તો ફટાફટ લઇ લેજો, છેલ્લા 3 મહિનામાં જ મકાનોના ભાવમાં આવ્યો મોટો ઉછાળો

Manisha Jogi

Last Updated: 11:54 AM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં છેલ્લા ગણતરીમા વર્ષોમાં રેસિડેન્શીયલ મિલકતોની કિંમતોમાં ખૂબ જ વધારો થયો છે. પ્રોપર્ટીના ભાવમાં સતત વધારો થવાને કારણે ભારત વૈશ્વિક યાદીમાં 18માં સ્થાનેથી 14મા સ્થાન પર આવી ગયું છે.

  • રેસિડેન્શીયલ મિલકતોની કિંમતોમાં ખૂબ જ વધારો
  • હજુ પણ મકાનોની કિંમતો વધારો થઈ રહ્યો છે
  • ભારત વૈશ્વિક યાદીમાં 14મા સ્થાન પર આવી ગયું

ભારતમાં છેલ્લા ગણતરીમા વર્ષોમાં રેસિડેન્શીયલ મિલકતોની કિંમતોમાં ખૂબ જ વધારો થયો છે. હજુ પણ મકાનોની કિંમતો વધારો થઈ રહ્યો છે. આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ભારતમાં પ્રોપર્ટીના ભાવમાં વાર્ષિક ધોરણે 5.9 ટકાનો વધારો નોંધાયો છે. પ્રોપર્ટીના ભાવમાં સતત વધારો થવાને કારણે ભારત વૈશ્વિક યાદીમાં 18માં સ્થાનેથી 14મા સ્થાન પર આવી ગયું છે. 

સંપત્તિની કિંમતમાં વધારો-
ભારતમાં રેસિડેન્શીયલ મિલકતના ભાવમાં વાર્ષિક ધોરણે 3.5 ટકાનો જંગી વધારો થયો છે. કોરોનાકાળ પહેલા મિલકતની કિંમતના ભાવમાં 3.7 ટકાના દરે વધારો થયો હતો. કોરોનાકાળ પહેલા ઘરની કિંમતોમાં જેટલો સરેરાશ વધારો નોંધાયો હતો, આ વર્ષે પણ તેટલો સરેરાશ વધારો નોંધાયો છે.

પ્રોપર્ટીના ભાવ શા માટે વધી રહ્યા છે?
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં મોંઘવારી વધવાને કારણે વ્યાજદરમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશનો વિકાસ દર કેટલાક સમયથી સ્થિર હોવાને કારણે પ્રોપર્ટીની કિંમતો સતત વધી રહી છે. નાણાંકીય સુરક્ષાના ઉદ્દેશથી લોકો ઉચ્ચ વ્યાજ દરે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર રિઅલ એસ્ટેટ સેક્ટર અંગે મહત્ત્વપૂર્ણ પગલાં લઈ રહી છે. જેની મિલકતના વેચાણની સંખ્યામાં પણ અસર જોવા મળી રહી છે. 

કયા દેશમાં પ્રોપર્ટીના ભાવમાં સૌથી વધુ વધારો
આવો જાણીએ વર્ષ 2023માં કયા દેશમાં રહેણાંક મિલકતોની કિંમતમાં સૌથી વધુ વધારો થયો છે. મિલકતની કિંમતોમાં 89.20 ટકાના વાર્ષિક વૃદ્ધિ દર સાથે તુર્કી આ યાદીમાં ટોચ પર છે. ક્રોએશિયામાં રેસિડેન્શીયલ મિલકતના ભાવમાં 13.7 ટકા, ગ્રીસમાં 11.9 ટકા, કોલંબિયામાં 11.2 ટકા અને ઉત્તર મેસેડોનિયામાં 11 ટકાનો વધારો થયો છે. આ લિસ્ટમાં ભારત 14માં સ્થાન પર છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ